SSC GD કોન્સ્ટેબલ ની જગ્યા ઉપર 10 મુ પાસ માટે ભરતી ઓનલાઈન અરજી શરૂ થઈ ગઈ
સ્ટાફ સિલેક્શન કમિશનરને સત્તાવાર રીતે એસએસસી જીડી કોન્સ્ટેબલ ભરતી ની જાહેરાત કરી છે જેમાં 39,481 જગ્યાઓ છે જો તમે સરકારી નોકરીમાં રસ ધરાવો છો તો તમારા માટે એક સારી થોક છે ભરતી ની સુચના સત્તાવાર એસએસસી વેબસાઈટ પર બહાર પાડવામાં આવી છે અને અરજી શરૂ થઈ ગઈ છે યુવાનો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા … Read more