હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ માં એન્જિનિયરિંગ વ્યવસાયો ની ભરતી બહાર આવી છે અંતર્ગત ઓફિસર આસિસ્ટન્ટ એન્જિનિયર અને એન્જિનિયર ની જગ્યાઓ માટે સો જગ્યાઓ ખાલી છે આ ભરતી માટે ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ ખબર છે એચપીસીએલની રાજસ્થાન રિફાઇનરીમાં આ ભરતી બહાર પાડવામાં આવી છે ઓનલાઇન અરજી સત્તાવાર વેબસાઈટ પર જઈને કરવાની રહેશે spcl માં ભરતી માટે BE/B.tech પાસ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા ધારકો અને સીએ ધરાવતા યુવાનો અરજી કરી શકે છે આ સિવાય બીએસસી કરનારાઓ પણ અરજી કરવાની તક છે
APCL ખાલી જગ્યાની વિગતો
- એક્ઝિક્યુટિવ ફાયર એન્ડ સેફ્ટી 37 જગ્યા પર ભરતી કરવામાં આવશે
- જુનિયર એક્ઝિક્યુટિવ ચાર જગ્યા પર ભરતી કરવામાં આવશે
- મદદનીશ અકાઉન્ટ ઓફિસર બે જગ્યા પર ભરતી કરવામાં આવશે
- મદદની શ ઇજનેર રાસાયણિક પ્રક્રિયા બાર જગ્યા પર ભરતી કરવામાં આવશે
- મિકેનિકલ એન્જિનિયર માં 14 જગ્યા પર ભરતી કરવામાં આવશે
- કેમિકલ પ્રોસેસ એન્જિનિયર 27 જગ્યા પર ભરતી કરવામાં આવશે
- એન્જિનિયર ફાયર એન્ડ સેફ્ટી ચાર જગ્યા પર ભરતી કરવામાં આવશે
APCL એન્જિનિયરિંગ પ્રોફેશનલ ભરતી માટેની લાયકાત
જુનિયર એક્ઝિક્યુટિવ ફાયર એન્ડ સેફ્ટીંગ
ત્રણ વર્ષનો પૂર્ણ સમયનો ડિપ્લોમા અથવા ઓછામાં ઓછા 60 ટકા ગુણ સાથે વિજ્ઞાનમાં સ્નાતક અનુસૂચિત જનજાતિ અને દિવ્યાંગના ગુણ ઓછામાં ઓછા ૫૦ ટકા હોવા જોઈએ ભારે વાહન ચલાવવા માટે ડ્રાઇવિંગ લાઇસન્સ સાથે આ સિવાય ઓછામાં ઓછો 6 મહિનાનો ફાયર સેફટી નો કોર્સ કરેલ હોવો જોઈએ
જુનિયર એક્ઝિક્યુટિવ મિકેનિકલ
60% માર્ક અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ દિવ્યાંગ વિદ્યાર્થી 50% માર્ક ધરાવતા હોવા જોઈએ સાથે મિકેનિકલ એન્જિનિયરિંગ માં ત્રણ વર્ષનો પૂર્ણ સમયનો ડિપ્લોમા કોર્સ કરેલો હોવો જોઈએ
આસિસ્ટન્ટ એકાઉન્ટ ઓફિસર
ICAI તરફથી લાયક ધરાવતા હોવા જોઈએ તેમાં ઓછામાં ઓછા ૫૦ ટકા ગુણ હોવા જરૂરી છે
આસિસ્ટન્ટ એન્જિનિયર કેમિકલ પ્રોસેસ
60% માર્ક અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ ના 50% માર્ક સાથે કેમિકલ અથવા પેટ્રોલ કેમિકલ એન્જિનિયરિંગ માં બેચલર એન્જિનિયરિંગ કરેલું હોવું જરૂરી છે
મિકેનિકલ એન્જિનિયરિંગ
મિકેનિકલ એન્જિનિયરિંગ અને મિકેનિકલ પ્રોડક્શન એન્જિનિયરિંગ માં 60 ટકા ગુણ ધરાવતા હોવા જોઈએ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ઉમેદવાર 50% ગુણ સાથે ત્રણ વર્ષનો પોસ્ટ લાયકાતનો અનુભવ હોવો જોઈએ
કેમિકલ પ્રોસેસ એન્જિનિયર
60 ટકા માર્ક સાથે કેમિકલ પેટ્રોલ કેમિકલ એન્જિનિયરિંગ માં BE કરેલ હોવું જોઈએ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ઉમેદવારોએ 50% ગુણ સાથે કેમિકલ પેટ્રો કેમિકલ એન્જિનિયરિંગમાં BE કરેલ હોવું જોઈએ
એન્જિનિયર ફાયર એન્ડ સેફ્ટી
ફાયર સેફટી એન્જિનિયરિંગ માં BE પાસ કરેલું હોવું જોઈએ અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને વિકલાંગ માટે 50% માર્ક હોવા જોઈએ
કેટલો પગાર મળશે?
- જુનિયર એક્ઝિક્યુટિવ પગાર ધોરણ 30000 થી 1,20,000 રહેશે
- મદદનીશ ઇજનેર પગાર ધોરણ ₹40,000 થી ₹1,41,000 રહેશે
- એન્જિનિયરિંગ માટે રૂપિયા 50 હજાર રૂપિયા એક લાખ 60 હજાર પગાર ધોરણ રહેશે
હું આશા રાખું છું કે તમને મારો આર્ટીકલ ગમ્યો હશે આવી જ રીતે યોજનાઓ અને ભરતીઓની માહિતી મેળવવા માટે અમારા whatsapp ગ્રુપમાં જોડાયેલ રહો અને અમારી વેબસાઈટની મુલાકાત લો