નવસારી વિજલપોર નગરપાલિકા ભરતી જો તમે લખતા વાંચતા આવડે છે તો નવસારીમાં નોકરીની સારી તક વાંચો સંપૂર્ણ માહિતી

નવસારી વિજલપોર નગરપાલિકા દ્વારા ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે સંસ્થાએ 94 સફાઈ કામદારોની પસંદગી કરવા માટે ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવેલી છે

જો તમને લખતા વાંચતા આવડતું હોય અને નોકરી શોધી રહ્યા છો તો નવસારીમાં નોકરી મેળવવાની સારી તક આવી ગઈ છે નવસારી વિજલપોર નગરપાલિકા દ્વારા ભરતી ની જાહેરાત બહાર પાડવામાં આવે છે સંસ્થાએ 94 ચોપાઈ કામદારોની પસંદગી કરવા માટે ઉમેદવાર પાસેથી અરજીઓ મંગાવેલી છે

નવસારી વિજલપોર નગરપાલિકા ભરતી માટે શૈક્ષણિક લાયકાત વયમર્યાદા અરજી અરજી પ્રક્રિયા અરજી કરવાની છેલ્લી તારીખ પસંદગી પદ્ધતિ સહિત મહત્વપૂર્ણ માહિતી જાણવા માટે અમારા આ લેખને અંત સુધી વાંચો

નવસારી વિજલપોર નગરપાલિકા ભરતી માટે શૈક્ષણિક લાયકાત
નવસારી વિજલપોર નગરપાલિકા દ્વારા બહાર પાડવામાં આવેલી ભરતીના નોટિફિકેશન પ્રમાણે સફાઈ કામદાર માટે રસ ધરાવતા ઉમેદવારે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત વિશે વાત કરીએ તો ઉમેદવારને લખતા અને વાંચતા આવડતું હોવું જોઈએ

અરજી ફી

ઉપરોક્ત પોસ્ટ માટેની અરજી સાથે બિન અનામત ઉમેદવાર ₹300 નું ડિમાન્ડ ડ્રાફ્ટ મૂકી અધિકારી નવસારી વિજલપોર નગરપાલિકા નવસારી ના નામે ફી સહિત મોકલવાનું રહેશે અનામત વર્ગના ઉમેદવારોએ કોઈથી ચૂકવવાની રહેશે નહીં

અરજીનું સરનામુ

ચીફ ઓફિસર નવસારી વિજલપોર નગરપાલિકા સરદાર પટેલ ભવન દુધિયા તળાવ નવસારી જિલ્લો નવસારી 396 445

અરજી કેવી રીતે કરવી?

  • આ ભરતી માટે અરજી કરવા માટે રસ ધરાવતા ઉમેદવારે નગરપાલિકાની વેબસાઈટ પર અથવા નવસારી વિજલપોર નગરપાલિકા અરજી ફોર્મ ડાઉનલોડ કરવાનું રહેશે
  • ત્યારબાદ અરજી ફોર્મ માં માંગે તમામ વિગતો ભરીને દસ્તાવેજો પુરાવા સાથે RPAD અથવા સ્પીડ પોસ્ટ કરવાની રહેશે
    અરજી જાહેરાત બહાર પડ્યા ના 30 દિવસની અંદર આપેલા સરનામા પર પહોંચી જાય એવી રીતે કરવી

Leave a Comment