સરકારી કંપની ECGC માં PO પ્રોફેશનરી ઓફિસરની ભરતી આવી છે સ્કૂલ ચાલી શકે એવો ખાલી છે આ પોસ્ટ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 13 ઓક્ટોબર સુધી છે
સરકારી નોકરીઓ શોધી રહેલા યુવાનો માટે સારા સમાચાર આવી ગયા છે સરકારી કંપની ECGC માં PO પ્રોફેશનરી ઓફિસર ની ભરતી બહાર આવી છે સ્કૂલ ચાલી શક્યાઓ ખાલી છે આ પોસ્ટ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 13 મી ઓક્ટોબર સુધી છે સેવ ઉમેદવાર આ પોસ્ટ માટે અરજી કરવા માંગે છે તેઓ સત્તાવાર વેબસાઈટ દ્વારા અરજી કરી શકે છે આ માટે અરજી ની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે
કઈ જગ્યાએ કેટલી ભરતી?
ECGC ઓફિસર જનરલ લિસ્ટ ના કેડરમાં પ્રોબેશનલી ઓફિસરની જગ્યા ઉપર ભરતી થવાની છે કુલ 40 જગ્યાઓ માટે ખાલી જગ્યા છે જેમાંથી 16 જગ્યાઓ બિન અનામત કેટેગરીના ઉમેદવારો માટે છે જ્યારે 11 જગ્યાઓ ઓબીસી માટે અનામત છે એ જ રીતે ત્રણ પોસ્ટ EWS માટે 6 SC માટે 4 ST માટે અનામત છે તેની વિગતવાર માહિતી સત્તાવાર વેબસાઈટ પર જોઈ શકાય છે
કોણ અરજી કરી શકે છે?
ભારતીય નિકાસ ક્રેડિટ ગેરેંટી કોર્પોરેશન લિમિટેડ માં અરજી કરવા માટે વિવિધ પોસ્ટ માટે નિર્ધારિત કરવામાં આવી છે આ જગ્યા માટે અરજી કરવા માટે ઉમેદવારે કોઈ પણ વિષયમાં સ્નાતક કરેલું હોવું જોઈએ આ સિવાય ઉમેદવારની ઉંમર 21 થી 30 વર્ષની વચ્ચે હોવી જોઈએ જનરલ અને ઓબીસી કેટેગરીના ઉમેદવારો એ ₹900 ની અરજી ફી ચુકવવી પડશે જ્યારે એસ.ટી.એસ.સી માટે ફી 175 રૂપિયા હશે
કેટલો પગાર મળશે?
ECGC માં નોકરી મેળવનાર ઉમેદવારને ₹53,600 થી ₹102090 સુધીનો પગાર મળશે જો કે આ પસંદગી માટે ઉમેદવારે પહેલા ઓનલાઈન લેખિત પરીક્ષામાં હાજર રહેવું પડશે આમાં પસંદગી પામ્યા બાદ તેનો ઇન્ટરવ્યૂ લેવામાં આવશે મહેરબાની કરીને નોંધ કરો કે લેખિત પરીક્ષામાં નેગેટીવ માર્કિંગ હશે