પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ સ્કીમ શું છે દર મહિને 5000 રૂપિયા વિદ્યાર્થીઓના ખાતામાં આવશે
ભારત દેશના નાણામંત્રી નિર્મલા સીતારામને કેન્દ્રીય બજેટ જાહેર કર્યું છે આ બજેટમાં કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના લાભ માટે વાત કરવામાં આવી છે PM Internship Scheme 2024 2024 ના પૂર્ણકાલીન બજેટમાં ભારતના યુવાઓને સશક્ત બનાવવાની એક ખાસ પહેલની શરૂઆત કરાઈ જેનું નામ છે પ્રધાનમંત્રી ઇન્ટર્નશીપ યોજના આ યોજના દેશની ટોપ 500 કંપનીમાં દર વર્ષે એક કરોડ … Read more