યુવાનો માટે નોકરીની સુવર્ણ તક 18 કંપનીઓ હવે તમારા દ્વારે

મહેસાણા જિલ્લામાં તારીખ 27 સપ્ટેમ્બરના ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આઠ કંપનીઓ હાજર રહેશે અને ઉમેદવારોને પસંદગી કરશે મહેસાણા જિલ્લાના રોજગારી સુખ ઉમેદવારોને રોજગારી મળે તે માટે ખાનગી ક્ષેત્રના નોકરી દાતાઓ દ્વારા રોજગાર ભરતી મેળાના માધ્યમથી ભરતી કરવા માટે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે મહેસાણા જિલ્લા રોજગાર વિનિમય કચેરી અને કૌશલ્ય … Read more