ભારતીય નૌકાદળમાં નોકરી મેળવવાની શ્રેષ્ઠ તક તમે આવતીકાલથી કરી શકશો અરજી

જો તમે નૌકાદળમાં નોકરી મેળવવા માંગો છો તો તમારા માટે સારા એવા સમાચાર આવી ગયા છે નૌકાદળમાં બમ્પર ભરતી બહાર પાડેલી છે જેના માટે ઉમેદવારો અહીં આપેલ પ્રક્રિયાને અનુસરીને અરજી કરી શકે છે

જો તમે પણ ઇન્ડિયન નેવી માં ઓફિસર બનવાનું સપનું જોઈ રહ્યા છો તો તમારા માટે એક સારી એવી મોટી તક આવી ગયેલી છે ભારતીય નૌકાદળ એ શોર્ટ સર્વિસ કમિશન જૂન 2025 હેઠળ જગ્યા ઉપર ભરતી માટે સત્તાવાર સૂચના બહાર પાડેલી છે આ વખતે નૌકાદળમાં જનરલ સર્વિસ ટ્રાફિક કંટ્રોલ પાયલોટ સહિત અનેક મહત્વની જગ્યા ઉપર નિમણૂકો કરશે અરજી પ્રક્રિયા 14 સપ્ટેમ્બર 2024 થી શરૂ થઈ રહી છે અને નોંધણીની છેલ્લી તારીખ 29 સપ્ટેમ્બર 2024 સરસ ઉમેદવારો નૌકાદળની સત્તાવાર વેબસાઈટ પર જઈને અરજી કરી શકે છે

ભારતીય નૌકાદળ પોસ્ટ ની વિગતો

ભારતીય નૌકાદળની આ ભરતી એક્ઝિક્યુટિવ બ્રાન્ચ એજ્યુકેશન બ્રાન્ચ અને ટેકનીકલ બ્રાન્ચ માટે છે

  • જનરલ સર્વિસ GS (X) પર 56 જગ્યા પર ભરતી કરવામાં આવશે
  • એર ટ્રાફિક કંટ્રોલ પર 20 જગ્યા પર ભરતી કરવામાં આવશે
  • નેવલ એર ઓપરેશન્સ ઓફિસર પર 21 જગ્યા પર ભરતી કરવામાં આવશે
  • પાયલોટ ની પોસ્ટ માટે 24 જગ્યા પર ભરતી કરવામાં આવશે
  • લોજિસ્ટિક 20 પોસ્ટ પર ભરતી કરવામાં આવશે
  • નેવલ આર્મમેંટ ઇન્સ્પેક્ટર કેડર 16 જગ્યા પર ભરતી કરવામાં આવશે
  • શિક્ષણ 15 જગ્યા પર ભરતી કરવામાં આવશે
  • એન્જિનિયરિંગ બ્રાન્ચ જનરલ સર્વિસ માં 36 જગ્યા પર ભરતી કરવામાં
  • ઈલેક્ટ્રિકલ બ્રાન્ચ જનરલ સર્વિસ માટે 42 જગ્યા પર ભરતી કરવામાં આવશે

જરૂરી લાયકાત શું છે?

આ ભરતી માટે પુરુષ અને સ્ત્રીઓ બંને ઉમેદવારો અરજી કરી શકે છે ફોર્મ ભરવા માટે ઉમેદવાર પાસે ઓછામાં ઓછા 60 ટકા માર્ક સાથે માન્ય યુનિવર્સિટીમાંથી ઇલેક્ટ્રોનિક્સ અને ભૌતિક શાસ્ત્રમાં BE B.Tech MSC માસ્ટર ડિગ્રી હોવું જોઈએ આ ભરતી માટે માત્ર અવિવાહિત ઉમેદવાર જ પાત્ર હશે જો તમે નેવીમાં ઓફિસર લેવલની નોકરી કરવા માંગો છો તો આ તક તમારા માટે સાંધા તક છે ભરતી સંમંદિત કોઈ પણ માહિતી માટે ઉમેદવારે નવકાદળની સત્તાવાર વેબસાઈટની મુલાકાત લેવી પડશે

વય મર્યાદા

અરજી કરનાર ઉમેદવાર નો જન્મ 2 જુલાઈ 2000 થી એક જાન્યુઆરી 2006 ની વચ્ચે હોવો જોઈએ કેટલીક પોસ્ટ માટે આ મર્યાદા બે જુલાઈ 2001 થી 1 જુલાઈ 2004 અને 2006 સુધીની છે ફોર્મ ભરવાની પ્રક્રિયા તમામ કેટેગરી ના ઉમેદવાર માટે સંપૂર્ણપણે મફત છે

પગાર અને પસંદગી પ્રક્રિયા

પસંદ કરેલા ઉમેદવારને સબ લેફ્ટનન્ટ ની પોસ્ટ પર પોસ્ટ કરવામાં આવશે જેનો પ્રારંભિક પગાર 56,100 પ્રતિ મહિના હશે પસંદગી પ્રક્રિયામાં અરજી કર્યા પછી ઉમેદવારને શોર્ટ લિસ્ટ કરવામાં આવશે અને પછી તેમને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે

ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?

  • ઉમેદવારે સતાવાર વેબસાઈટની મુલાકાત લેવી પડશે
  • ત્યારબાદ હોમ પેજ પર વર્તમાન ઘટનાઓના વિકલ્પ પર ક્લિક કરો
  • ત્યારબાદ સંબંધિત ભરતી ની લીંક પર ક્લિક કરવાનું રહેશે
  • ત્યારબાદ ઉમેદવારો એ નોંધણી કરે છે અને અરજી પ્રક્રિયા પૂર્ણ કરે છે
  • આ પછી ઉમેદવાર અરજી ફોર્મ ભરવનું રહેશે અને સબમીટ બટન પર ક્લિક કરવાનું રહેશે
  • ત્યારબાદ ઉમેદવારે અરજી ફોર્મ ડાઉનલોડ કરવાનું રહેશે
  • અંતે ઉમેદવાર એ સંદર્ભ માટે પ્રિન્ટ આઉટ લેવાની રહેશે

Leave a Comment