પાવર સંચાલિત પંપ સહાય યોજના જેમાં તમને રૂપિયા 4,500 સુધીની સહાય મળશે

પાવર સંચાલિત સહાય યોજના એટલે કે ખેડૂતોને દવા છાંટવા માટે પંપની અંદર સહાય આપવામાં આવે છે જે પંપ એ પાવર સંચાલિત છે એટલે કે બેટરી થી ચાલતા હોય છે તેને ચાર્જિંગ કરી અને દવાનો છટકાવ કરવાનો હોય અને તેને હેન્ડલ સિવાયના પંપ હોય છે તો આપ પ્રકાર પંપ ઉપર સરકાર દ્વારા સહાય આપવામાં આવી રહી છે

ભારત સરકાર દેશના સમાન ખેડૂતો માટે ખૂબ જ મદદ લગતી યોજનાઓ બહાર પાડેલી છે જેમાં એક પાવર સંચાલિત પંપ સહાય યોજના નો સમાવેશ કરવામાં આવ્યો છે આ યોજનામાં ખેડૂતોને ખેતરમાં દવા છાંટવા માટેના પંપની સહાય આપવામાં આવે છે આ પંપ એ બેટરી થી ચાલતા પંપ છે જેને ચાર્જિંગ કરીને દવાનો છટકાવ કરી શકાય છે અને તે પંપ હેન્ડલ સિવાયના હોય છે

ભારત સરકાર દ્વારા આપવામાં આવતી આપવામાં સહાય યોજનામાં કઈ રીતે અરજી કરવી અને તેનો લાભ કઈ રીતે મેળવવો? તેનું સંપૂર્ણ માહિતી આજના લેખમાં અમે તમને વર્ણવેલી છે

પાવર સંચાલિત પંપ સહાય યોજના

ખેડૂતોને દવાનો છટકાવ કરવા માટે આ પાવર સંચાલિત ખૂબ જ સગવડતા ભર્યો રહે છે કારણ કે આ પંપ નું વજન બીજા એન્જિન વાળા પંપ કરતા ઓછું છે તથા હેન્ડલ વાળા પંપ ની અંદર વારંવાર હેન્ડલ મારવા પડે છે અને આ પંપ માં હેન્ડલ હોતા નથી

પાવર સંચાલિત પંપ સહાય યોજના દ્વારા સરકાર આ પંપની સહાય આપે છે અને હાલમાં આ યોજનાના ફોર્મ પણ ભરવાના શરૂ થઈ ગયા છે

પાવર સંચાલિત પંપ સહાય યોજના નું મુખ્ય હેતુ

આ યોજનાનો મુખ્ય હેતુ એ છે કે ખેદરોમાં થયેલા ઉભા પાકમાં જીવતો અને જંતુનાશક દવાઓનો છટકાવ કરવા માટે ખેડૂતોને બેટરીથી ચાલતા પંપની ખરીદી પર સહાય આપવામાં આવે છે આ યોજનાનો અમલીકરણ ખેતીવાડી વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે અને ગુજરાતના તમામ ખેડૂતોને તેનો લાભ મેળવી શકે છે

પાવર સંચાલિત સહાય યોજનામાં મળવાપાત્ર લાભો

આ યોજના દ્વારા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ વર્ગના ખેડૂતોને પંપ ના કુલ ખર્ચના 50% અથવા વધુમાં વધુ 4500 રૂપિયા ની સહાય આપવામાં આવે છે જે સામાન્ય ખેડૂતો છે તેમને પંપના કુલ ખર્ચના 50% અથવા વધુમાં વધુ રૂપિયા 3000 મળશે પરંતુ બંનેમાંથી જે ઓછું હશે તે સહાય મળવા પાત્ર રહેશે આ યોજના દ્વારા તમે એક જ પંપની ખરીદી કરી શકો છો અને એક જ પંપની સહાય મળવાપાત્ર રહેશે આ યોજનાનો લાભ ખેડૂતો દર ત્રણ વર્ષે એક વખત મેળવી શકે છે

જરૂરી દસ્તાવેજો

  1. જાતિનો દાખલો
  2. દિવ્યાંગ ઉમેદવાર હોય તો દિવ્યાંગતા નું પ્રમાણપત્ર
  3. રેશનકાર્ડ આધારકાર્ડ
  4. સાતબાર અને આઠ અ ના ઉતારા નકલ
  5. બેંક પાસબુક ના પ્રથમ પાનાની ઝેરોક્ષ
  6. સંમતિ પત્રક સંયુક્ત ખાતેદાર હોવ તો

ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?

  1. આ યોજના ની અંદર લાભ મેળવવા માટે તમારા આઇ ખેડૂત પોર્ટલની સત્તાવાર વેબસાઈટ પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે
  2. ઓનલાઇન અરજી ફોર્મ ભર્યા બાદ તમારે અરજીને કન્ફર્મ કરીને તેને પ્રિન્ટ આઉટ કાઢવાની રહેશે
  3. તો ખેડૂત મિત્રો તમને આ યોજના અંતર્ગત વધુમાં વધુ 4,500 ને સહાય બેટરી સંચાલિત ખરીદી કરવા માટે મળવાપાત્ર

Leave a Comment