રાજ્યમાં નવા ત્રણ જિલ્લાઓ થઈ શકે છે જાહેર વધુ નવા ત્રણ જિલ્લાઓ માટે સરકાર લેવલે વિચારણા બનાસકાંઠા અને કચ્છમાંથી નવા જિલ્લા માટે થઈ શકે છે પુનઃરચના પાટણ જિલ્લામાંથી રાધનપુર અથવા થરાદ ના નામની વિચારણા અમદાવાદ અને સુરેન્દ્રનગર જિલ્લામાંથી વિરમગામ જિલ્લાની
વિચારણા થઈ રહી છે
રાજ્યમાં નવા ત્રણ જિલ્લાની રચના કરવા માટે રાજ્ય સરકારમાં હાલ વિચારણા ચાલી રહ્યું હોવાનું જાણવામાં આવે છે નવા ત્રણ જિલ્લાની જોડ રચના થાય તો ગુજરાતમાં જિલ્લા ની સંખ્યા વધીને 36 થઈ જશે બનાસકાંઠા અને કચ્છ અને પાટણ જિલ્લામાંથી આ ત્રણ નવા જિલ્લાની રચના કરવાની શક્યતા છે
રાજ્ય સરકારના ઉચ્ચ લેવલે હાલ વિચારણા શરુ
રાજકીય લેવલે ચાલતી ચર્ચા મુજબ રાજ્યના 33 જિલ્લા ઉપરાંત ત્રણ નવા જિલ્લાની રચના કરાય તે માટે રાજ્ય સરકારના ઉચ્ચ લેવલે હાલ વિચારણા થઈ ગઈ છે વધતી જતી વસ્તી અને જિલ્લો બહુ મોટો હોય તો લોકોને અગવડ ના પડે તે સહિતના વિવિધ હેતુસર ત્રણ નવા જિલ્લા રચાય તેવી શક્યતા છે ચાલતી ચર્ચા મુજબ કચ્છ બનાસકાંઠા અને પાટણ જિલ્લામાંથી ત્રણ નવા જિલ્લાની રચના થઈ શકે છે
વિરમગામ નવો જિલ્લો બની શકે છે
ચાલતી ચર્ચા મુજબ અમદાવાદ અને સુરેન્દ્રનગર જિલ્લામાંથી પણ એક નવો જિલ્લો બની શકે છે અમદાવાદ અને સુરેન્દ્રનગર જિલ્લામાંથી વિરમગામ નવો જિલ્લો બની શકે છે
વડનગર અને રાધનપુર નવો જિલ્લો બની શકે
ક્યારે મહેસાણા અને ગાંધીનગર જિલ્લાનું વિભાજન કરીને વડનગર જિલ્લો બની શકે છે તો બનાસકાંઠા પાટણ અને કચ્છ જિલ્લાના કેટલાક હિસ્સામાંથી રાધનપુર નવો જિલ્લો બની શકે છે
થરાદ જિલ્લાનું પણ અસ્તિત્વ આવી શકે
ઉપરાંત કચ્છ બનાસકાંઠા અને પાટણ જિલ્લામાંથી થરાદ જિલ્લાનું પણ અસ્તિત્વ આવી શકે છે નવા જિલ્લાની રચના માટે હજી તો વિચારણા ચાલી રહી છે
ગુજરાતમાં 2013 માં શાસ્ત્ર નવા જિલ્લાની રચના કરાઈ
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં 2013 માં સાત નવા જિલ્લાની રચના કરાઈ હતી જેથી ગુજરાતમાં હાલ 33 જિલ્લામાં છે હવે જુઓ નવા જિલ્લા ઉમેરાય તો જિલ્લાની સંખ્યા વધીને 36 થઈ શકે છે