દૂધસાગર ડેરી ભરતી મહેસાણામાં નોકરી મેળવવાની ઉત્તમ તક અહીં વાંચો સંપૂર્ણ માહિતી

મહેસાણા ની દૂધસાગર ડેરી દ્વારા એક્ઝિક્યુટિવ જુનિયર એક્ઝિક્યુટિવ પોસ્ટ માટે ભરતી ની જાહેરાત બહાર પાડેલી છે આ ભરતી અંતર્ગત 10 જગ્યાઓ ભરવા માટે દૂધસાગર ડેરીએ ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવેલી છે

મહેસાણામાં રહેતા અને નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે ઘર આંગળી નોકરી મેળવવાની ઉત્તમ તક આવી ગઈ છે મહેસાણા ની દૂધ સાગર કે ડેરી દ્વારા એક્ઝિક્યુટિવ જુનિયર પોસ્ટ માટે ભરતીની જાહેરાત બહાર પાડેલી છે આ ભરતી અંતર્ગત 10 જગ્યાઓ ભરવા માટે દૂધસાગર ડેરીએ ઉમેદવાર પાસેથી અરજીઓ મંગાવેલી છે

દૂધસાગર ડેરી ભરતી માટે વિવિધ પોસ્ટ ની વિગતો શૈક્ષણિક લાયકાત વયમર્યાદા અરજી પ્રક્રિયા પગાર ધોરણ અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારે આ આર્ટિકલને અંત સુધી વાંચવું

દૂધસાગર ડેરી ભરતી માટે શૈક્ષણિક લાયકાત

દૂધસાગર ડેરી દ્વારા બહાર પાડવામાં આવેલી ભરતી માટે ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત અંગે વાત કરીએ તો ઉમેદવાર એ માન્ય યુનિવર્સિટીમાંથી બી ટેક કરેલું હોવું જોઈએ આ ઉપરાંત ઉમેદવાર મોટી સહકારી સંસ્થામાં QA અને દુધ સીલીંગ સેન્ટર વિસ્તારમાં પાંચ વર્ષનો અનુભવ ધરાવતો હોવો જોઈએ

દૂધસાગર ડેરી ભરતી માટે પગાર ધોરણ અને વય મર્યાદા

મહેસાણા ડિસ્ટ્રિક કોપરેટીવ મિલ્ક પ્રોડ્યુસર યુનિયન લિમિટેડ ની આ ભરતી માટે વાત કરીએ તો નોટિફિકેશન પ્રમાણે લાયક ઉમેદવારની ઉંમર ૩૫ વર્ષ કરતાં વધારે ન હોવી જોઈએ આ ઉપરાંત સંસ્થાએ પોતાના નોટિફિકેશનમાં પગાર ધોરણનો ઉલ્લેખ કર્યો નથી

અરજી કેવી રીતે કરવી?

  • દૂધસાગર ડેરી ભરતી માટે અરજી કરવા ઈચ્છતા ઉમેદવાર એ ડેરીની સત્તાવાર વેબસાઈટ પરથી અરજી ફોર્મ ડાઉનલોડ કરીને આપેલા સરનામાં પર ભરતી જાહેર પ્રસિદ્ધ થયાના 15 દિવસની અંદર અરજી મોકલી આપવાની રહેશે
  • બાયોડેટા અને તાજેતરનો પાસપોર્ટ સાઇઝ નો ફોટો અને પ્રમાણપત્રોની નકલ સાથે અરજી કરવાની રહેશે

અરજી મોકલવાનું સરનામું

જનરલ મેનેજર એચ આર એડમીન અને કમિશન મહેસાણા ડિસ્ટ્રિક્ટ કોપરેટીવ પ્રોડ્યુસર યુનિયન લિમિટેડ હાઈવે રોડ મહેસાણા 384002 ગુજરાત

Leave a Comment