વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અને મિકેનિકલ અને ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ એન્જિનિયર ની કુલ છ જગ્યા ભરવા માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવેલી છે
એન્જિનિયરિંગ કરેલા ઉમેદવારો નોકરીની શોધમાં છે તો આ આર્ટીકલ તમારા માટે જ છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આસિસ્ટન્ટ એન્જિનિયરની પોસ્ટ માટે ભરતી નું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન એ મિકેનિકલ અને ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ એન્જિનિયરિંગ કુલ છ જગ્યા ભરવા માટે ઉમેદવ પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવેલી છે
વડોદરા મહાનગરપાલિકા ભરતી માટે વિવિધ પોસ્ટની વિગતો શૈક્ષણિક લાયકાત પગાર ધોરણ અરજી કરવાની છેલ્લી તારીખ અરજી કેવી રીતે કરવી પસંદગી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારે અમારા આર્ટીકલ ને વાંચવો પડશે
વડોદરા મહાનગરપાલિકા ભરતી પોસ્ટ ની વિગતો
- આસિસ્ટન્ટ મિકેનિકલ એન્જિનિયર માટે કુલ પાંચ જગ્યા પર ભરતી કરવામાં આવશે
- આસિસ્ટન્ટ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર પર એક જગ્યા પર ભરતી કરવામાં આવશે
વડોદરા મહાનગરપાલિકા ભરતી શૈક્ષણિક લાયકાત અને અનુભવ
આસિસ્ટન્ટ મિકેનિકલ એન્જિનિયર
શૈક્ષણિક લાયકાત
મિકેનિકલ પ્રથમ વર્ગ
પોસ્ટ ગ્રેજ્યુએશન વધુ સારું હોવું જરૂરી છે
અનુભવ
સંબંધિત ક્ષેત્રમાં બે વર્ષનો અનુભવ હોવો જરૂરી છે
આસિસ્ટન્ટ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર
શૈક્ષણિક લાયકાત
ઇલેક્ટ્રિકલ પ્રથમ વર્ગ
પોસ્ટ ગ્રેજ્યુએશન વધુ સારું હોવું જરૂરી છે
અનુભવ
સંબંધિત ક્ષેત્રમાં બે વર્ષનો અનુભવ હોવો જરૂરી છે
વડોદરા મહાનગર પાલિકા ભરતી પગાર ધોરણ અને વય મર્યાદા
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી અંતર્ગત પસંદ કરવામાં આવેલા ઉમેદવારોને પ્રથમ ત્રણ વર્ષ માટે 49,600 ફિક્સ પગાર મળશે આ ભરતી માટે અરજી કરનાર ઉમેદવારની ઉંમર ૩૦ વર્ષ કરતાં વધારે ન હોવી જોઈએ
ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?
- રસ ધરાવતા અને લાયક ઉમેદવારે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની સત્તાવાર વેબસાઈટ ની મુલાકાત લેવી પડશે
- અહીં રિક્રુટમેન્ટ ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે
- અહીં જે પોસ્ટ માટે અરજી કરવાની હોય એ પોસ્ટ આગળ એપ્લાય ના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે
- ત્યારબાદ માંગેલી તમામ વિગતો ધ્યાનપૂર્વક ભરવાની રહેશે
- સબમીટ કર્યા બાદ તેમની પ્રિન્ટ આઉટ કાઢવાની રહેશે
હું આશા રાખું છું કે તમને મારો આર્ટીકલ ગમ્યો હશે આવી જ રીતે યોજનાઓ ભરતીઓ ની માહિતી મેળવવા માટે અમારા whatsapp ગ્રુપમાં જોડાયેલ રહો અને અમારી વેબસાઈટની મુલાકાત લો