સ્ટાફ સિલેક્શન કમિશનરને સત્તાવાર રીતે એસએસસી જીડી કોન્સ્ટેબલ ભરતી ની જાહેરાત કરી છે જેમાં 39,481 જગ્યાઓ છે જો તમે સરકારી નોકરીમાં રસ ધરાવો છો તો તમારા માટે એક સારી થોક છે ભરતી ની સુચના સત્તાવાર એસએસસી વેબસાઈટ પર બહાર પાડવામાં આવી છે અને અરજી શરૂ થઈ ગઈ છે
યુવાનો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે જગ્યાએ આવી ગઈ છે સ્ટાફ સિલેક્શન એ પાંચમી સપ્ટેમ્બર કોન્સ્ટેબલની બમ્પર ભરતી બહાર પાડેલ છે એસએસસી જીટી ભરતી સૂચના બહાર પાડેલી છે એસએસસી જીડી ની નવી ભરતી 2025 માટેની ઓનલાઈન અરજી સત્તાવાર વેબસાઈટ દ્વારા થશે
- બોર્ડર સિક્યુરિટી ફોર્સ પુરુષ માટે 306 અને મહિલા માટે 2,348 કુલ 15,654 જગ્યા પર ભરતી કરવામાં આવશે
- કેન્દ્રીય ઉદ્યોગિક સુરક્ષા દળ પુરુષ માટે 6430 સ્ત્રી ઉમેદવાર માટે 715 કુલ 7145 જગ્યા પર ભરતી કરવામાં આવશે
- સેન્ટ્રલ રીઝલ્ટ ઓફ પોલીસ ફોર્સ ઉમેદવાર માટે 11,299 મહિલા ઉમેદવાર માટે 242 સ્કૂલ 11,541 જગ્યા પર ભરતી કરવામાં આવશે
- સહ શાસ્ત્ર સીમા બાલ પુરુષ ઉમેદવાર માટે 819 અને કુલ 819 જગ્યા પર ભરતી કરવામાં આવશે
- ઇન્ડો તિબેટીયન બોર્ડર પોલીસ માટે 2564 મહિલા ઉમેદવાર માટે ૪૫૩ કુલ ૩૦૧૭ જગ્યા પર ભરતી કરવામાં આવશે
- આસામ રાઈફલ્સ પુરુષ ઉમેદવાર માટે 1148 મહિલા ઉમેદવાર માટે 100 અને કુલ 1247 જગ્યા પર ભરતી કરવામાં આવશે
- વિશેષ સુરક્ષા દળ પુરૂષ ઉમેદવાર માટે 35 જગ્યા પર ભરતી કરવામાં આવશે
- નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો મહિલા ઉમેદવાર માટે 11 પુરુષ ઉમેદવાર માટે 11 સ્કૂલ 22 જગ્યા પર ભરતી કરવામાં આવશે
- કુલ પુરુષ ઉમેદવાર માટે 35,612 મહિલા ઉમેદવાર માટે 3,869 અને કુલ 39,481 જગ્યા પર ભરતી કરવામાં આવશે
વય મર્યાદા
- ન્યુનતમ વય મર્યાદા 18 વર્ષ છે
- મહત્તમ મર્યાદા ૨૦ વર્ષ છે
- ઉમર ની ગણતરી 1 જાન્યુઆરી 2025 ના રોજ કરવામાં આવશે અનામત વર્ગના ઉમેદવારો માટે સરકારના નિયમો મુજબ મર્યાદામાં છાટ આપવામાં આવશે ખાતરી કરો કે તમે વય ચકાસણી માટે જરૂરી દસ્તાવેજો જોડ્યા છે
પગાર ધોરણ
GD કોન્સ્ટેબલને પગાર સ્તર ત્રણ મુજબ દર મહિને 21,700 થી 59,100 નો પગાર આપવામાં આવશે જ્યારે એનસીબી માં કોન્સ્ટેબલ પોસ્ટનો પગાર 18,000 થી 59,900 છે
અરજી ફી
- સામાન્ય ઓબીસી EWS ની અરજી ફી રૂપિયા 100 રહેશે
- સામાન્ય રીતે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિના ઉમેદવાર માટે કોઈ ફી નથી
- ક્રેડિટ કાર્ડ અથવા ડેબિટ કાર્ડ દ્વારા ઓનલાઇન ચુકવવી પડશે
શૈક્ષણિક લાયકાત
- ઉમેદવાર એ માન્ય બોર્ડ અથવા સંસ્થામાંથી દસમું ધોરણ પાસ કરેલ હોવું જોઈએ
- પસંદગી પ્રક્રિયા
- કમ્પ્યુટર આધારિત ટેસ્ટ
- લેખિત પરીક્ષા
- શારીરિક કાર્યક્ષમતા પરીક્ષણ
- દસ્તાવેજ ચકાસણી
- મેડિકલ ટેસ્ટ
SSC GD કોન્સ્ટેબલ ભરતી માટે કેવી રીતે અરજી કરવી?
- સૌપ્રથમ તમારે એસએસસી જીડીની સત્તાવાર વેબસાઈટ ની મુલાકાત લેવી પડશે
- નોટિસ વિભાગની મુલાકાત લો અને સંપૂર્ણ વિગતો માટે ભરતી ની સૂચના ની સમીક્ષા કરો
- ત્યારબાદ અરજી શરુ કરવા માટે લાગુ કરો બટન પર ક્લિક કરો
- ત્યારબાદ બધી વિગતો ભરો અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરો
- ત્યારબાદ ઓનલાઇન પેમેન્ટ પોર્ટલ દ્વારા અરજી ફી ચૂકવો
- એપ્લિકેશન સબમીટ કરો અને ભવિષ્યના સંદર્ભ માટે પ્રિન્ટ આઉટલો
મહત્વપૂર્ણ તારીખો
- ઓનલાઇન અરજી કરવાની શરૂઆત ની તારીખ 5 સપ્ટેમ્બર 2024 છે
- ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ 14 ઓક્ટોબર 2024 છે