ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી ગુજરાત સરકારમાં નોકરીની તક આજથી અરજી પ્રક્રિયા શરૂ

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતી બહાર પાડેલી છે સંસ્થા દ્વારા વિવિધ પોસ્ટર જગ્યાઓ ભરવા માટે ઉમેદવાર પાસેથી ઓનલાઈન અરજી મંગાવેલી છે

ગુજરાત સરકારમાં ક્લાસ એક અને ક્લાસ બે અધિકારી બનવા માટે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા માટે ભરતી બહાર પાડેલી છે સંસ્થા દ્વારા વિવિધ પોસ્ટની 70 જગ્યાઓ ભરવા માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજી મંગાવેલી છે આ માટેના અરજી ફોર્મ અઢાર સપ્ટેમ્બર 2024 બપોરે 1:00 વાગ્યાથી ઓનલાઇન અરજી પ્રક્રિયા શરૂ થશે જે ત્રણ ઓક્ટોબર 2024 રાતના બાર વાગ્યા સુધી ચાલશે

ગુજરાત જાહેર સેવા યોગ ભરતી માટે પોસ્ટની વિગતો શૈક્ષણિક લાયકાત વયમર્યાદા મહત્વની તારીખો નોકરી ના પ્રકાર અરજી ફી અરજી કરવાનો પ્રકાર પગાર ધોરણ સહિતનું મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારે આર્ટીકલ ને અંત સુધી વાંચશો

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી પોસ્ટ ની વિગતો

  1. મદદનીશ યાંત્રિક ઇજનેર વર્ગ એક માટે 34 જગ્યા પર ભરતી કરવામાં આવશે
  2. નાયબ કાર્યપાલક સિવિલ ઇજનેર વર્ગ બે માટે છ જગ્યા પર ભરતી કરવામાં આવશે
  3. અધિક સીટી સિવિલ ઇજનેર વર્ગ એક માટે એક જગ્યા પર ભરતી કરવામાં આવશે
  4. મદદનીશ યાંત્રિક ઈજનેર વર્ગ બે માટે છ જગ્યા પર ભરતી કરવામાં આવશે
  5. પ્રોસ્થોડોન્ટીક એન્ડ ક્રાઉન એન્ડ બ્રિજ વર્ગ એક માટે ચાર જગ્યા પર ભરતી કરવામાં આવશે
  6. કંઝરવેટીવ ડેન્ટિસ્ટ્રી એન્ડ એંડોડોન્ટિક્સ વર્ગ એક માટે ચાર જગ્યા પર ભરતી કરવામાં આવશે
  7. ઓરલ એન્ડ મેક્સીલોફેશિયલ સર્જરી વર્ગ એક માટે છ જગ્યા પર ભરતી કરવામાં આવશે
  8. ઓરથોડોન્ટિક્સ એન્ડ ડેન્ટોફેશિયલ ઓર્થોપેડિક સ વર્ગ એક માટે પાંચ જગ્યા પર ભરતી કરવામાં આવશે
  9. પેરિયોડોન્ટોલોજી વર્ગ એક માટે બે જગ્યા પર ભરતી કરવામાં આવશે
  10. ઓરલ પેથોલોજી એન્ડ માઇક્રોબાયોલોજી વર્ગ એક માટે એક જગ્યા પર ભરતી કરવામાં આવશે
  11. પબ્લિક હેલ્થ ડેન્ટિસ્ટ્રી વર્ગ એક માટે એક જગ્યા પર ભરતી કરવામાં આવશે

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી માટે શૈક્ષણિક લાયકાત

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા બહાર પાડવામાં આવેલી વર્ગ એક અને વર્ગ-૨ ની વિવિધ પોસ્ટ ભરતી માટે પોસ્ટ પ્રમાણે ઉમેદવારો પાસેથી શૈક્ષણિક લાયકાત મંગાવવામાં આવેલી છે શૈક્ષણિક લાયકાત વિશે વધારે માહિતી માટે જે તે પોસ્ટ માટે અરજી કરનાર ઉમેદવારે જે તે પોસ્ટનું સતાવાર નોટિફિકેશન વાંચવું

અરજી કરવા અંગે મહત્વની તારીખો

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલી 70 જગ્યાઓની ભરતી માટે ઉમેદવારે 18 સપ્ટેમ્બર 2024 બપોરે 1:00 વાગ્યા થી 3 ઓક્ટોબર 2024 ઓનલાઈન અરજી કરી શકે છે

ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?

  • ઓનલાઇન અરજી કરવા માટે તેની સત્તાવાર વેબસાઈટ ની મુલાકાત લો
  • ત્યારબાદ લેટેસ્ટ અપડેટ વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે
  • ત્યારબાદ સત્તાવાર વેબસાઈટ શોધો અને પછી નવા પ્રાસ કરતાં વિકલ્પ કરવાનું રહેશે
  • ફોટો અને સહી સાથે પૂછવામાં આવેલી તમામ વિગતો યોગ્ય રીતે ભરવાની રહેશે
  • ત્યારબાદ ફોન સબમીટ કરો અને જો જરૂર હોય તો અરજી ફી ચૂકવવાની રહેશે
  • ભવિષ્યના ઉપયોગ માટે એપ્લિકેશન ની પ્રિન્ટ આઉટ લો

નોટિફિકેશન

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી માટે વિગતો શૈક્ષણિક લાયકાત મર્યાદા મહત્વની તારીખો નોકરી નો પ્રકાર હરજીભાઈ અરજી કરવાનો પ્રકાર પગાર ધોરણ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવાર એ નોટિફિકેશન વાંચવું જરૂરી છે

Leave a Comment