વડોદરા મહાનગરપાલિકા ભરતી એન્જિનિયર યુવાનો માટે વડોદરામાં સારા પગારની નોકરી અહીં વાંચો સંપૂર્ણ માહિતી
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અને મિકેનિકલ અને ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ એન્જિનિયર ની કુલ છ જગ્યા ભરવા માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવેલી છે એન્જિનિયરિંગ કરેલા ઉમેદવારો નોકરીની શોધમાં છે તો આ આર્ટીકલ તમારા માટે જ છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આસિસ્ટન્ટ એન્જિનિયરની પોસ્ટ માટે ભરતી નું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન એ મિકેનિકલ અને ઇલેક્ટ્રિકલ … Read more