આજે આ જિલ્લામાં મેઘરાજા કરશે બેટિંગ,સૌરાષ્ટ્રના આ વિસ્તાર માં છે ઓરેન્જ એલર્ટ,જાણો આગાહી
Aajni Varsad Ni Agahi:ચોમાસાની શરૂઆત થતા મેઘ રાજાએ અમુક જિલ્લામાં બેટિંગ કરવાની શરૂઆત કરી દીધી છે કાગડોળે રાહ જોતા ખેડૂતો માટે મેઘરાજા મહેરબાન થયા છે કેટલાક વિસ્તારમાં વાવણી પૂરતો વરસાદ થઈ ગયો છે જ્યારે સૌરાષ્ટ્ર અને સાબરકાંઠા જિલ્લામાં ખેડૂતોને સંતોષ થાય એટલો વરસાદ થઈ ચૂક્યો છે. આજે ગુજરાતના જુનાગઢ ગીર સોમનાથ પોરબંદર દ્વારકામાં અતિ ભારે … Read more