નવસારીઃ પુરના કારણે જનજીવન અસ્તવ્યસ્ત, વખારિયા બંદર રોડ પર પાણી ભરાયા
નવસારીઃ પુરના કારણે જનજીવન અસ્તવ્યસ્ત, વખારિયા બંદર રોડ પર પાણી ભરાયા ગુજરાતઃ નવસારીમાં પૂરના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. જેમાં વખારિયા બંદર રોડ પર પાણી ભરાયા છે. આ ઉપરાંત ભુલકા ભવન સોસાયટીમાં પણ પાણી ભરાયા છે. જેમાં તંત્ર દ્વારા 150 થી વધુ લોકોને ખસેડવામાં આવ્યા છે. અંબિકા અને કાવેરી નદીના પાણીમાં ઘટાડો થયો છે. … Read more