ગુજરાત બે દિવસથી ગુજરાતમાં વરસાદનું જોરદાર ઘટ્યું છે જોકે હળવો વરસાદ પડી રહ્યો છે ત્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 175 તાલુકામાં વરસાદ પડ્યો હોત જેમાં સૌથી વધારે નવસારીમાં ખેરગામ અઢી ઇંચ ,ડાંગના આબોહવામાં બે ઇંચ વરસાદ નોંધાયો હતો સાથે સાથે હવામાન વિભાગે આજે શુક્રવારના દિવસે રાજ્યના 8 જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી કરી હતી. varsad agahi in gujarat