હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી ચાર દિવસ ભારે વરસાદની શક્યતાઓ

હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી ચાર દિવસ ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે દક્ષિણ ગુજરાતના અમુક જિલ્લાઓમાં પણ અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે havaman today weather

હવામાં વિભાગની આગાહી અનુસાર આગામી ચાર દિવસ ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે દક્ષિણ ગુજરાતના અમુક જિલ્લામાં પણ અધિકાર એ વરસાદની આગાહી કરવામાં આવી છે તેમજ સૌરાષ્ટ્રના અમુક જિલ્લામાં પણ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે

આપણા ગીર સોમનાથ ભાવનગર અમરેલીમાં ધોધમાર ખાતે તેવી શક્યતા છે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના બાકીના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેના પગલાં અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદ પડી શકે છે આગામી ચાર દિવસ પછી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપેલી છે

વિભાગની આગાહી અનુસાર અમદાવાદ અમરેલી ભાવનગર ગાંધીનગર જુનાગઢ ખેડા પાટણ પોરબંદર શહેરના જિલ્લાઓમાં 30 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે તેમજ અરવલ્લી આણંદ ભરૂચ ગીર સોમનાથ મહીસાગર સાબરકાંઠા વડોદરા સહિતના જિલ્લાઓમાં 29 ડિગ્રી માતમ તાપમાન રહે તેવી સંભાવના છે

ગુજરાત સહિત દેશ નાનક રાજ્યોમાં મેઘમહેરીયા સ્થળ છે દિલ્હી એનસીઆર માં સવારથી જ ધર્મર વરસાદ ચાલુ છે જેના કારણે વાતાવરણ ખુશનુમાં છે હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ સારા વરસાદની આગાહી કરી છે. હવામાનની દૃષ્ટિએ આ સપ્તાહમાં તમારા માટે સારું રહેશે આ સિવાય દેશના મોટાભાગના ભાગોમાં ચોમાસામાં ભારે વરસાદ પડી રહ્યો છે અમન વિભાગ ઉત્તર પ્રદેશ પંજાબ હરિયાણા રાજસ્થાન મધ્યપ્રદેશ અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરેલ છે

આ તરફ વરસાદને કારણે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં સૌથી ખરાબ સ્થિતિ સર્જાય છે અહીંયા અનેક વિસ્તારોમાં પૂરની જપેટમાં આવી ગયા છે પુણ્યમાં સ્થિતિ ખરાબ થી ખરાબ થઈ ગયું છે શહેરમાં પૂર જઈને તેથી સર્જાય છે ટ્રેનો રદ કરવી પડે છે શાળા કોલેજો બંધ કરી દેવામાં આવી છ

વરસાદને કારણે ગુજરાત અને મહારાષ્ટ્ર સૌથી ખરાબ સ્થિતિમાં છે આ રાજ્યોના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદના કારણે પુટની સ્થિતિ સર્જાય છે પાણીના જોરદાર પ્રવાસમાં રસ્તાઓ અને વાહનો ધોવાય ગયા છે સૌથી ખરાબ સ્થિતિ ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્રમાં છે ભારે વરસાદ પડી રહ્યો છે ગુજરાતમાં પુર અને વરસાદને કારણે 63 લોકોએ જીવ ગુમાવ્યા છે સુરત અને જુનાગઢ સહિત રાજ્યના સાત જિલ્લાઓની હાલત અત્યંત ખરાબ છે

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત ના ભાગો માં વરસાદ વરસી રહ્યો છે ત્યારે આજે ત્રણ હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની આગાહી સાથે રેડલેટ જાહેર કર્યું છે આગામી પાંચ દિવસ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની સંભાવના છે

ગુજરાતમાં એક સાથે ત્રણ વર્ષથી સિસ્ટમ સક્રિય થવાને કારણે વરસાદની તીવ્રતા વધી છે રાજ્યમાં બે સિસ્ટમ સક્રિય છે જેને કારણે હજુ પણ આજે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદ સાથે રેડલેટ જાહેર કરવામાં આવ્યું છે એક ઓફ શોર ટ્રફ કે જે દક્ષિણ ગુજરાત થી લઈને ઉત્તર કેરળ સુધી લંબાયેલ છે તેને કારણે નવસારી વલસાડ દમણ દાદાનગર હવેલી માધ્યમ ભારે વરસાદની આગાહી કરી છે

એક સિસ્ટમ ઉત્તર ભાગમાં અસર છે અને તેને કારણે વડોદરા પંચમહાલ અને છોટાઉદેપુર માં આજે પણ અત્યંત બારે વરસાદની સાથે રેડલેટ જાહેર કર્યું છે ની અસર સૌરાષ્ટ્રના દક્ષિણના જિલ્લાઓ સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં આવતા જિલ્લામાં રહેવાની હોવાથી જાહેર કરવામાં આવ્યું છે

અંબાલાલ પટેલે ફરી ભારે વરસાદની આગાહી કરી છે તેમણે જણાવ્યું છે કે 26 તારીખથી ચોમાસવાનું જોર આવશે એટલું જ નહીં જુલાઈના અંતમાં દરિયામાં કંઈક મોટું પણ આવશે અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવી છે કચ્છના અખાત મધ્યપ્રદેશ અને રાજસ્થાન તરફથી સિસ્ટમની અસરો દેખાઈ શકે છે હજુ ત્રણ સિસ્ટમ ઉત્તર ગુજરાતમાં વરસાદ લાવી શકે છે વરસાદની ધરી ઉત્તર પૂર્વીય તરફ જવાના કારણે ગુજરાતમાં વરસાદ ઓછો છે બંગાળના ઉપસાગર નું વહન સક્રિય રહ્યું નથી હિંદ મહાસાગર તરફ થોડા વાદળોનું જમાવણો થયો છે પેસિફિક મહાસાગર પર વાદળો હાલમાં નહિવત છે ઉત્તર ઓસ્ટ્રેલિયા ના તરફ વાદળો પણ નહિવત દેખાઈ રહ્યા છે

અંબાલાલ પટેલે જણાવ્યું છે કે હાલ બંગાળમાં ઉપર સાગરમાં થોડેક અંશે સિસ્ટમ મળી રહી છે જેના કારણે આગામી 26 અને 30 જુલાઈએ સિસ્ટમ સક્રિય થશે ઉત્તર ગુજરાતમાં ત્રણ સિસ્ટમ તરફથી અસર સર્જાતા વરસાદ ખાપક છે 26 જુલાઈથી ઉત્તર ગુજરાતમાં વરસાદનું જોર વધી શકે છે સાતમી ઓગસ્ટ બનનારી સિસ્ટમ ગુજરાતમાં વરસાદ આવશે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં લો પ્રેસરના કારણે વરસાદ લાવી શકે છે

અમદાવાદ સહિત રાજ્યના ઓછા વરસાદ વાળા વિસ્તારને લઈને હવામાન વિભાગ ની આગાહી કરવામાં આવી છે દક્ષિણ ગુજરાત સાથે હવે આગામી દિવસોમાં મધ્ય ગુજરાતમાં મેઘમહેરની આગાહી કરવામાં આવી છે ઉત્તર ગુજરાત પર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાતા ભારે વરસાદ આવશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે

Leave a Comment