ગુજરાતમાં આજનું હવામાન: ગુજરાતના આ જિલ્લા માં ગાજવીજ સાથે વરસાદનું આગમન થશે
ગુજરાતમાં આગામી સાત દિવસમાં વરસાદી માહોલ જામવાનો છે. હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી છે કે ગુજરાતમાં 07 જુલાઈ 2024 અને 8 જુલાઈ 2024 ના રોજ ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે. તેમજ આગામી સાત દિવસમાં પણ ગુજરાતમાં વરસાદની આગાહી આપવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેના લીધે દરિયાઈ ખેડવા … Read more