જૂનાગઢ વાસીઓ એલર્ટ રહેજો! અંબાલાલની ‘ભારે’ આગાહી
junagadh ma varsad:ગુજરાત રાજ્યમાં વરસાદની શરૂઆત થઈ ચૂકી છે ગુજરાત રાજ્યના અનેક જિલ્લાઓમાં છૂટો છવાયો વરસાદ થઈ રહ્યો છે આજના દિવસે ગુજરાત રાજ્યના અમદાવાદ શહેરમાં સારા એવા પ્રમાણમાં વરસાદ થઈ રહ્યો છે અને ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં અનેક તાલુકાઓમાં મેઘરાજાએ બેટિંગ શરૂ કરી દીધી છે એની વચ્ચે ગુજરાત રાજ્યના જૂનાગઢ જિલ્લામાં વરસાદ થવાની આગાહી દર્શાવવામાં આવી … Read more