ગુજરાતમાં બધા જિલ્લાઓમાં બહુ જોરદાર વરસાદ પડી રહ્યો છે. હાલમાં ગુજરાતનો એક પણ જિલ્લો બાકી નથી જ્યાં વરસાદ ના પડ્યો હોય અને હાલ લગભગ અમદાવાદના બધા જ વિસ્તારમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે.
ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં 2.5 ઇંચ થી વધુ વરસાદ પડ્યો છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો જુનાગઢ બાજુના વિસ્તારોમાં હાલમાં પૂરને ચેતી સર્જાઈ ગઈ છે. સૌરાષ્ટ્રના ઘણા બધા ગામડાઓ છે. અત્યારે સંપર્ક વિહોણા થઈ ગયા છે તેમજ બનાસકાંઠામાં પણ બહુ બધા ગામડાઓ છે જે સંપર્કવિવાહના થઈ ગયા છે.
ઉત્તર ગુજરાતમાં રેડ અલર્ટ
હાલમાં ઉત્તર ગુજરાતમાં એટલે કે બનાસકાંઠા મહેસાણા પાટણ માં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે એટલે કે આગામી પાંચ દિવસમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે અને ચારે બાજુ પૂર્ણિષ્ઠિત સર્જાઇ શકે છે. હાલમાં ચોમાસામાં ગુજરાતમાં આ ફાટી ગયું છે અને ચારે બાજુ પાણી ભરાઈ ગયા છે. દક્ષિણ ગુજરાતના મોટા ભાગમાં વિસ્તારોમાં સ્થિતિ સર્જાઈ ગઈ છે. વલસાડ, ડાંગ, નર્મદામાં પણ ઘણા બધા ગામડાઓ છે. જે સંપર્ક વિહોણા થઈ ગયા છે લોકોના ઘરે વીજળી પણ આવતી નથી.
આજે સાંજે 6 વાગ્યા સુધીમાં આ 5 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે, જાણો આજ ની હવામાન આગાહી
સૌરાષ્ટ્ર માં પૂરની સ્થિતિ સર્જાઈ
ગામડાઓમાં વીજળી તેમજ બીજી ઘણી બધી સુવિધાઓ બંધ થઈ ગઈ છે. જેથી લોકો પરેશાન થઈ ગયા છે હજી તો ચોમાસાની શરૂઆત જ થઈ છે અને લોકો વરસાદ ત્રાહિ ત્રાહિ થઈ ગયા છે. અંબાલાલ પટેલ દ્વારા એવી આગાહી કરવામાં આવી છે. આ વખતે ચોમાસું બહુ જ ભારે રહેવાનું છે કેમકે આ વખતે વરસાદ બહુ વધારે પડવાનો છે અને લગભગના વિસ્તાર મોટા ભાગના વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાવાની છે એટલે લોકોએ નિચાણવાળા વિસ્તાર માં રહેવું નહીં અને ઊંચાણવાળા વિસ્તારમાં જતા રહેવું જોઈએ.
હાલમાં માછીમારો અને દરિયો ખેડવાની ના પાડી છે તેમજ દરિયા કિનારાના વિસ્તારોમાં રહેતા લોકોને દરિયાથી દૂર રહેવા કહ્યું છે અને નીચા વાળા વિસ્તારમાં રહેતા લોકોને ઉલટાવાળા વિસ્તારમાં રહેવાની સૂચનાઓ આપવામાં આવી છે ગુજરાતની એનડીઆર ની ટીમ પણ તૈયાર છે બધા જિલ્લાઓમાં અલગ અલગ એનડીઆરએફની ટીમ પણ મૂકવામાં આવી છે હાલમાં કાઠીયાવાડમાં જામનગર જુનાગઢ રાજકોટ ગીર સોમનાથના ગામડાઓમાં પાણી ફરી વળ્યા છે આખે આખા ગામ સંપર્ક વિહોણા થઈ ગયા છે.
બે જુલાઈના રોજ ગુજરાતમાં સવારથી માંડીને રાજ સુધી સળંગ વરસાદ ચાલુ રહ્યો છે જેના લીધે પાણી ભરાઈ ગયા છે અમદાવાદમાં બપોરના ત્રણ વાગ્યાથી વરસાદ ચાલુ થઈ ગયો છે અને રાતમાં 12:00 વાગ્યા સુધી કંટીન્યુ વરસાદ ચાલુ રહ્યો છે જેના લીધે અમદાવાદના બધા જ વિસ્તારોમાં સુધી પાણી ભરાઈ ગયા છે તેના લીધે લોકો બહુ જ હેરાન થઈ ગયા છે અને અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા પણ વધી રહી છે.
અમદાવાદનું આવતીકાલનું હવામાન
અમદાવાદમાં 30 જૂનથી વરસાદ ચાલુ થઈ ગયો છે અને 5 જુલાઈ સુધી વરસાદની બહુ ભારે આગાહી આપવામાં આવી છે. ગુજરાતના હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે 5 જુલાઈ સુધી અમદાવાદમાં ભારે વરસાદ પડવાનો છે અને ઠેર ઠેર પાણી ભરાઈ જવાના છે. અમદાવાદના જુલાઈ મહિનામાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે એવો વરસાદ 1 જુલાઈથી શરૂ થઈ ગયો છે.
અત્યારે મોટાભાગના વિસ્તારમાં પાણી ફરી વળ્યા છે. હાલમાં રાણીપમાં સુધી પાણી ભરાઈ ગયા છે જેના લીધે લોકો બહુ જ પરેશાન થઈ રહ્યા છે અને નીચાણવાળા વિસ્તારની તો વાત જ ન કરાય ત્યાં તો આખો ચોમાસું પાણી ભરેલા જ રહેવાના છે અને હવે રોગચાળો ફાટે નીકળવાની પણ સમસ્યા વધી ગઈ છે. અત્યારે મચ્છરથી ચારે બાજુ રોગચાળો ફાટી શકે છે માટે સાચે થી રાખવી જોઈએ અને વધારે પાણી ભરાતું હોય ત્યાં એએમસી ને જાણ કરીને મચ્છર મારવાની પાવડર પણ નાખવું જોઈએ.