પરેશ ગોસ્વામી વરસાદની આગાહી: 4-4 સિસ્ટમ સક્રિય થઇ જતા આ જિલ્લામાં પડશે વરસાદ

Paresh Goswami Varsad ni agahi: હવામાન વિભાગના નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા વરસાદના લઈને નવી આગાહી કરવામાં આવી છે. પશ્ચિમ બંગાળમાં ચાર ચાર સિસ્ટમ સક્રિય થતા ગુજરાતના ઘણા બધા જિલ્લાઓમાં વરસાદ આવી શકે છે.

ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પડોથી વધારે વરસાદ આવી શકે છે એવી પરેશ ગોસ્વામી દ્વારા નવી આગાહી કરવામાં આવી છે.

પરેશ ગોસ્વામી વરસાદની આગાહી

પરેશ ગોસ્વામી ની આગાહી મુજબ અરવલ્લી ખેડા અમદાવાદમાં ભારે વરસાદ થઈ શકે છે તેમજ સુરત, ડાંગ નવસારી, વલસાડમાં પણ જાહેર કરવામાં આવ્યું છે.

રાજ્યમાં મેઘરાજાનું જોર ચાલુ જ છે તેમજ રાજ્યમાં વરસાદને લઈને હવામાન નિષ્ણાંત પરેશ ગૌસ્વામી દ્વારા પણ આગાહી કરવામાં આવી છે તેમજ હવામાન વિભાગ દ્વારા પણ અનુમાન લગાવવામાં આવી રહ્યા છે કે પંચમહાલ દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ દાદરા નગર હવેલીમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે તેમજ અમરેલી ભાવનગર ગીર સોમનાથ જૂનાગઢમાં ભારે વરસાદ સાથે સાથે ભારે પવન પણ ફૂંકાઈ શકે છે.

આ પણ વાંચો 

આ જિલ્લામાં પડશે વરસાદ । paresh goswami varsad ni agahi

ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ યથાવત ચાલુ જ રહ્યો છે તેમજ ગાજવીજ સાથે ભારે પવન અને ભારે વરસાદની આગાહી ગુજરાતને લઈને અંબાલાલ પટેલે પણ કરી છે તેમનો માનું છે કે સાયક્લોનિક સર્ક્યુલેશન અને સીયર જોન સક્રિય થતા અતિ ભારે વરસાદ થઈ શકે છે.

આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ વરસાદને લઈને જાહેર કરવામાં આવ્યું છે તેમજ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી માં પણ અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.

અમદાવાદમાં ભારે વરસાદની આગાહી

હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા અમદાવાદ જિલ્લાને લઈને ભારે આગાહી કરવામાં આવી છે. તેમનું અનુમાન છે કે આગામી ચાર દિવસમાં અમદાવાદમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે. તેમજ સમગ્ર અમદાવાદના વિસ્તારમાં પાણી ભરાઈ શકે છે. તારીખ 14 જુલાઈ સુધીમાં અમદાવાદના વિવિધ વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે

સારાંશ 

આ લેખમાં અમે તમને પરેશ ગોસ્વામી દ્વારા આપવામાં આવેલી વરસાદની આગળ વિશેની સંપૂર્ણ માહિતી આપી છે. આ લેખ વાંચીને તમે ગુજરાતમાં આવનારા દિવસોમાં કયા કયા જિલ્લામાં વરસાદ થઈ શકે છે તેની વિગતવાર માહિતી આપી છે. તમે વરસાદની આગાહી વિશેની માહિતી મેળવવા માંગતા હોય તો અમારી આ વેબસાઈટની વારંવાર મુલાકાત લેતા રહો.

Leave a Comment