junagadh ma varsad:ગુજરાત રાજ્યમાં વરસાદની શરૂઆત થઈ ચૂકી છે ગુજરાત રાજ્યના અનેક જિલ્લાઓમાં છૂટો છવાયો વરસાદ થઈ રહ્યો છે આજના દિવસે ગુજરાત રાજ્યના અમદાવાદ શહેરમાં સારા એવા પ્રમાણમાં વરસાદ થઈ રહ્યો છે અને ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં અનેક તાલુકાઓમાં મેઘરાજાએ બેટિંગ શરૂ કરી દીધી છે એની વચ્ચે ગુજરાત રાજ્યના જૂનાગઢ જિલ્લામાં વરસાદ થવાની આગાહી દર્શાવવામાં આવી રહી છે
જુનાગઢ વાસીઓ એલર્ટ રહેજો કેમકે અંબાલાલે ભારે વરસાદની આગાહી કરી છે અત્યારે ગુજરાતમાં વરસાદની સિઝન ચાલુ થઈ ચૂકી છે તો જૂનાગઢમાં અમુક જિલ્લાએ છૂટો છવાયો વરસાદ થઈ રહ્યો છે પરંતુ આજના દિવસે જૂનાગઢમાં વરસાદ રહેવાની શક્યતા વધુ શિવાય રહી છે,
junagadh ma varsad:
ગુજરાત રાજ્યનું જૂનાગઢ વરસાદ થી બાકી તો નથી પરંતુ છૂટો છવાયો વરસાદ થઈ રહ્યો છે પરંતુ આજના દિવસે જુનાગઢમાં ભારે વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે ગુજરાતના જુનાગઢ જિલ્લાના અનેક તાલુકાઓમાં છૂટો છવાયો વરસાદ થઈ ગયો છે
ખેડૂતો વાવણી કરી શકે એ માટે અમુક તાલુકાઓમાં સારો વરસાદ થઈ ચૂક્યો છે પરંતુ હજુ વરસાદ રહેવાની શક્યતા દર્શાવવી રહી છે કેમકે ચોમાસુ અત્યારે શરૂ થયું છે હજી મેઘરાજાની બેટિંગ બાકી છે એટલે વરસાદ પહેલા અમુક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે.
કેરીનો પાક પૂરો થઈ જતા ખેડૂતો હવે વિવિધ ખેતી દ્વારા વામણી કરશે અથવા વામણી વામણી કરશે અથવા વાવણી કરશે અથવા અમુક વિસ્તારમાં વાવણી થઈ ચૂકી છે તો એમને વરસાદ થાય તેને જ કાળજી રાખવી જરૂરી છે
વરસાદના સમયમાં ધ્યાન રાખવા જેવી બાબતો:
અત્યારે ચોમાસુ નું સીઝન શરૂ થઈ ચૂકી છે એટલે વરસાદના કારણે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું હતી આવશ્યક ગણવામાં આવે છે જે બાબતોની માહિતી તમને નીચે મુજબ આપેલ છે.
ચોમાસાની સિઝન દરમિયાન ધ્યાન રાખવા જેવી બાબતોમાં નીચે મુજબ આપેલું છે
- ચોમાસાના સમયમાં જીવન જરૂરી વસ્તુ ઘરમાં હોવી જરૂરી છે
- વરસાદના સમય મોબાઇલમાં ચાર્જ અથવા ઘરમાં રહેલી બેટરીમાં ચાર્જ હોવું જરૂરી છે
- વરસાદના સમયમાં ખેડૂત મિત્રો પોતાના પશુને ઊંચાણવાળા વિસ્તારમાં ખસેડવા જરૂરી છે
- વરસાદના સમયમાં સરકાર દ્વારા માહિતી આપવામાં આવે તેનો અમલ કરવો જરૂરી છે
- વરસાદના સમયમાં નિચાણવાળા વિસ્તારમાં જવું નહીં