હવામાન નિષ્ણાત અંબાલાલ દામોદરદાસ પટેલ દ્વારા ગુજરાતના હવામાન ની નવી આગાહી કરવામાં આવી છે. લોકો ઘણીવાર કોમેન્ટ કરી ને પુછતા હોય છે કે અંબાલાલ પટેલ કયા ગામના છે? અંબાલાલ પટેલ નું વતન કયું છે? અંબાલાલ દામોદરદાસ પટેલ અમદાવાદ જિલ્લાના રુદાટલ ગામના વતની છે.
જીવભાઈ અંબાલાલ પટેલની આગાહી: અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતમાં ફરીથી સાત દિવસની આગાહી આપવામાં આવી છે. હાલમાં ગુજરાતમાં ગરમીનું વાતાવરણ છે. જીવભાઈ અંબાલાલ પટેલની આગાહી અંબાલાલ પટેલ ની આગાહી આજની 2024 જીવભાઈ અંબાલાલ પટેલ અંબાલાલ પટેલ ની આગાહી જુલાઈ આજની આગાહી વરસાદની આગાહી 2024 અંબાલાલ પટેલ ની આગાહી 2023 હવામાન આગાહી
અંબાલાલ પટેલ નું ગામ કયું છે?
- અંબાલાલ પટેલનું ગામ રુદાટલ છે, જે અમદાવાદ જિલ્લામાં આવેલું છે.
- તેમનો જન્મ 1 સપ્ટેમ્બર, 1947ના રોજ ખેડૂત પરિવારમાં થયો હતો.
- તેમણે આણંદમાં બી.એસ.સી. (કૃષિ) ની ડિગ્રી મેળવી અને પછી ભારતીય હવામાન વિભાગમાં જોડાયા.
- તેઓ ભારતના પ્રખ્યાત હવામાન વિજ્ઞાની હતા અને તેમને “માવઠાના માણસ” તરીકે પણ ઓળખવામાં આવે છે.
અંબાલાલ પટેલની જુલાઈ મહિનાની આગાહી
હાલમાં બે દિવસથી વરસાદ ઓછો થઈ ગયો છે પરંતુ ફરીથી હવામાન નિષ્ણાંત અંબાલાલ દામોદરદાસ પટેલ દ્વારા આગામી સાત દિવસમાં ગુજરાતના સમગ્ર જિલ્લામાં હળવો છે. આજની આગાહી વરસાદની આગાહી અંબાલાલ પટેલ આજની વરસાદની આગાહી હવામાન ખાતાની આગાહી વાવાઝોડાની આગાહ ગુજરાતમાં વાવાઝોડાની આગાહી ગુજરાતમાં વરસાદની આગાહી
વરસાદની આગાહી લાઈવ
વરસાદ થઈ શકે તેવી આગાહી આપવામાં આવી છે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થઈ શકે છે અને સાથે સાથે દરિયા કાંઠાના જિલ્લાઓમાં પણ ભારે થી અધિ ભારે વરસાદ થઈ શકે એવી આગાહી કરવામાં આવી છે.
- ઉત્તર ગુજરાતના જિલ્લાઓ જેમકે બનાસકાંઠા, મહેસાણા, પાટણ, સાબરકાંઠા ના વિસ્તારોમાં હળવો વરસાદ થઈ શકે છે.
- મધ્ય ગુજરાતના જિલ્લાઓ જેમકે અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ખેડા, વડોદરામાં પણ હળવો વરસાદ થઈ શકે એવી આગાહી કરવામાં આવી છે.
- સૌરાષ્ટ્રના જિલ્લાઓ જેમકે રાજકોટ જામનગર ભાવનગર સુરેન્દ્રનગર ગીર સોમનાથ દેવભૂમિ દ્વારકા જુનાગઢ અમરેલી ના વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદ થઈ શકે છે અને દરિયા કાંઠાના વિસ્તારથી લોકોને દૂર રહેવાની સૂચનાઓ આપવામાં આવી છે.
- સુરત વલસાડ તાપી નવસારી નર્મદા જેવા દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં અંબાલાલ પટેલ દ્વારા ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે કેમકે પશ્ચિમ બંગાળમાં સાયકલોન સક્રિય થયું છે જેના લીધે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થઈ શકે છે.
આ તારીખે આવી શકે છે વરસાદ
તારીખ 8 જુલાઈથી 15 જુલાઈ સુધી ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદના છાંટાઓ થઈ શકે એવી અંબાલાલ પટેલ દ્વારા નવી આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલ દ્વારા જુલાઈ મહિનાની આગાહીમાં એવી વાત કરવામાં આવી છે કે ગુજરાતમાં બે ઇંચ થી ત્રણ ઇંચ સુધીનો વરસાદ થઈ શકે છે.
સારાંશ
અમે તમને જુલાઈ મહિનામાં કયા કયા જિલ્લાઓમાં વરસાદ થઈ શકે છે તેની સંપૂર્ણ માહિતી આપી છે. અંબાલાલ પટેલ દ્વારા જુલાઈ મહિનામાં નવી આગાહી કરવામાં આવી છે તેને પણ વિગતવાર માહિતી આપી છે. તમે વરસાદની આગાહી તેમજ હવામાનની આગાહી વિશેની માહિતી મેળવવા માંગતા હોય તો અમારી આ વેબસાઈટની મુલાકાત લેતા રહો.