આવનાર 5 દિવસ ભારત માટે ભારે, Havaman Vibhag દ્વારા કરવામાં આવી મોટી આગાહી

ભારતીય હવામાન વિભાગે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કર્યું છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો મેઘાલયમાં બહુ ભારે વરસાદ થયો છે જ્યારે દેશના બીજા રાજ્યમાં વરસાદ આવવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે.

ભારતના બધા જ રાજ્યમાં અત્યારે વરસાદનું મોસમ ચાલી રહ્યું છે. જ્યારે હાલમાં હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ માટે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારતના મોટાભાગના રાજ્યમાં આવનારા બે દિવસોમાં વરસાદ થઈ શકે છે, તેમજ ગોવા, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રમાં પણ 15 જુલાઈ સુધીમાં બહુ ભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.

આટલા વિસ્તારમાં વરસાદ થઈ શકે છે

હવામાન વિભાગ ના જણાવ્યા અનુસાર કોંકણ, ગોવા, અજમેર, કર્ણાટક, ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, આંધ્ર પ્રદેશ, તેલંગાણા મરાઠા, પંડુચેરીમાં હળવા થી મધ્યમ વરસાદ થઈ શકે છે. કેટલીક જગ્યાએ ભારે વરસાદ પણ નોંધાયો છે તેમ જ અંદમાન અને નિકોબાર ટાપુ, હિમાલય પશ્ચિમ બંગાળ, સિક્કિમ, બિહાર, ઝારખંડ, ઓરિસ્સા, માં આવનારા પાંચ દિવસોમાં ભારતીય અધિકારી વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે સાથે આધી અને વીજળી પડવાની પણ ચેતવણીઓ જાહેર કરી દેવામાં આવી છે.

ઉત્તર ભારતની વાત કરીએ તો ભારતીય હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસમાં ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ ઉત્તર પ્રદેશ જમ્મુ કશ્મીર લદાખ રાજસ્થાનમાં ભારે વરસાદ ની આગાહી કરવામાં આવી છે.

પંજાબ હરિયાણા ચંડીગઢ દિલ્હીમાં 11 જુલાઈથી 14 જુલાઈ વચ્ચે પણ વરસાદ થવાની સંભાવનાઓ દર્શાવવામાં આવી છે.

આ પણ વાંચો 

ગુજરામાં વરસાદની આગાહી

ભારતના અનેક રાજ્યો માટે જેના લીધે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે અને હજી પણ આગામી પાંચ દિવસમાં ભારતીમાં અતિ ભારે વરસાદ થઈ શકે તેવી હવામાન નિષ્ણાતો દ્વારા આગાહી કરવામાં આવી છે.

ગુજરાતમાં અંબાલાલ દ્વારા આગામી પાંચ દિવસમાં ભારે વરસાદ થઈ શકે તેવી આગાહી કરવામાં આવી છે દક્ષિણ ગુજરાતમાં સુરત ભરૂચ વલસાડ તાપી નવસારીમાં ભારતીય ભારે વરસાદ નોંધાશે તેમજ પવન પણ ફૂંકાશે એવી ચિંતા વ્યક્ત કરવામાં આવી છે મધ્ય ગુજરાતમાં ગાંધીનગર અમદાવાદમાં આણંદમાં પણ હળવો વરસાદ થઈ શકશે.

સમગ્ર 15 જુલાઈ સુધીમાં સમગ્ર ગુજરાતમાં મધ્યમથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ અંબાલાલ પટેલ અને પરેશ ગૌસ્વામી દ્વારા કરવામાં આવી છે તેથી લોકોને સાચવીતીના ધોરણે દરિયા થી દુર રહેવાનું સૂચનાઓ આપવામાં આવી છે તેમજ ઊંડાણ વાળા વિસ્તારોથી થોડો સમય દૂર રહેવાની પણ ગુજરાત સરકાર દ્વારા ચેતવણી જાહેર કરવામાં આવી છે.

સારાંશ

આ લેખમાં અમે તમને ભારતીય હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલ વરસાદની આગાહી તેમ જ કયા કયા રાજ્યમાં વરસાદ થઈ શકે છે અને 15 જુલાઈ સુધીમાં ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે તેની વિગતવાર માહિતી આપી છે તમે પણ વરસાદને લગતી માહિતી મેળવવા માંગતા હોય તે વારંવાર અમારી આ વેબસાઈટની મુલાકાત લેતા રહો

Leave a Comment