Varsad Ni Agahi 2024: ગુજરાત હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી વરસાદની આગાહી, આ તારીખે મેધ રાજા દિલ ખોલી ને વરસશે

Varsad Ni Agahi 2024: હાલમાં ગુજરાતમાં ચોમાસુ શરૂ થઈ ગયું છે. ગુજરાતના બધા જિલ્લાઓમાં એક એક વાર વરસાદ થઈ ગયો છે. હાલમાં દક્ષિણ ગુજરાતમાં અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ એક વાર થઈ ગયો છે અને હજુ પણ હવામાન વિભાગ દ્વારા અગાઉ સાત દિવસ માટે વરસાદની નવી આગાહી આપવામાં આવી છે.

ગુજરાતના બનાસકાંઠા, નવસારી વલસાડ, દમણ, દાદર, સુરત, વલસાડ, ભરૂચ વગેરે જિલ્લાઓમાં હજી એકવાર ભારે વરસાદ થઈ શકે છે.  ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઈ ત્યારે માત્ર નવસારી સુધી ચોમાસું આગળ વધ્યું હતું. ગુજરાતના બીજા જિલ્લાઓમાં વરસાદ થતો ન હતો પરંતુ અંબાલાલે 15 જુલાઈની આગાહી આપી છે તેના પછી ગુજરાતના બધા જિલ્લાઓમાં ભારે વરસાદ થયો અને ચારે બાજુ ઠંડક પ્રસરી.

હાલમાં અમદાવાદમાં પણ વરસાદ ચાલુ છે. અમદાવાદના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને ચારે બાજુ ઠંડક થવા લોકોને ખુશીનો માહોલ છે. લોકો ગરમીમાં ભારે સહન હતા હવે ઠંડક થતાં તેઓમાં ખુશી પ્રસરી ગઈ છે.

ગુજરાતના હવામાન વિભાગ દ્વારા 5 દિવસ માટે આગાહી આપવામાં આવી છે. આજે આ લેખમાં આપણે જાણીશું કે ગુજરાતના હવામાન  વિભાગ દ્વારા આપેલી આગાહી દરમિયાન કયા કયા જિલ્લામાં કેટલો વરસાદ થશે તેની સંપૂર્ણ વિગત જાણીશું માટે આ લેખ અંત સુધી જરૂર વાંચો.

અમદાવાદ હવામાન વિભાગ દ્વારા આગાહી

હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે દ્વારા ગુજરાતના હવામાન વિભાગ અંગે મહત્વપૂર્ણ આગાહી આપી છે તેમને જણાવ્યું છે કે ગુજરાતમાં 5 દિવસમાં હજી કયા કયા વિસ્તારમાં વરસાદ પડી શકે છે અને હજી વાતાવરણ કેવું રહી શકે છે તેમને આજે આગાહી આપી. જેમાં તેમણે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, જામનગર, પોરબંદર, અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, કચ્છ, દ્વારકા વગેરે જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ સિવાયના બીજા વિસ્તારોમાં પણ હળવો વરસાદ થઈ શકે છે. 

 વધુ જણાયું કે બનાસકાંઠા, નવસારી, વલસાડ, દિવ, દમણ સાથે વરસાદની આગાહી છે. આ સાથે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારો જેવા કે પોરબંદર, જામનગર, જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, દ્વારકામાં પણ વરસાદ થઈ શકે છે. આ ઉપરાંત બીજા તમામ જિલ્લાઓમાં પવન સાથે હળવો વરસાદ થઈ શકે છે. 

ગુજરાત હવામાન વિભાગ કરવામાં આવી Varsad Ni Agahi 2024

હવામાન વિભાગ દ્વારા તારીખ 12, 13, 14 અને 15 જુલાઈના રોજ સુરત, નવસારી, દાદર, નગર હવેલીમાં ભારે વરસાદની પણ આગાહી આપવામાં આવી છે. અમદાવાદમાં પણ 13 જુલાઈ ના રોજ રાત્રે મોડા સુધી વરસાદ થઈ શકે છે અને સાથે સાથે ભારે ગાજવીજ પણ થઈ શકે છે.  મધ્ય ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં કાજવીજ સાથે હળવો વરસાદ થઈ શકે છે.

માછીમારો અને દરિયાકિન કાંઠે રહેતા લોકો માટે ચેતવણી કરતા જણાવ્યું છે કે દરિયો ખેડવા જવું નહીં તેમજ નીચાણાવાળા વિસ્તારથી દૂર રહ્યું અને દરિયાકાંઠે જવાની મનાઈ કરી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં 35 થી 40 પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે અને આ પવન 55 કિલોમીટર ની ઝડપ સુધી વધી શકે છે માટે કોઈએ દરિયાઈ વિસ્તારમાં જવું નહીં.

અમદાવાદમાં ભારે વરસાદ થયો

તારીખ 12 જુલાઈ ના રોજ અમદાવાદમાં મોડી રાત્રે ગાજી સાથે અને ભારે પવન સાથે વરસાદ અને ઘણા બધા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું છે. આ વરસાદ વરસતા અમદાવાદમાં ભારે ઠંડક પ્રસરી છે અને લોકો શાંતિનો શ્વાસ લીધો છે આજે 30 જૂન સુધી અમદાવાદના ઘણા વિસ્તારોમાં રાજ્ય સાથે હળવા વરસાદ થઈ શકે એવી આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે.

હાલમાં પણ અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ છે અને વરસાદ આવવાની સંભાવના પૂરેપૂરી છે રાત્રે મોડા સુધી હળવો વરસાદ પણ આવી શકે છે.  ગુજરાતના વિભાગે જણાવ્યું છે કે સેન્ટ્રલ ગુજરાત પર સર્ક્યુલેશન સિસ્ટમ બનેલી છે જેના કારણે ભારે વરસાદ થવાનો છે હાલમાં હેલો મહેસાણા સુધી પહોંચી ગયું છે અને ત્રણ-ચાર દિવસમાં સમગ્ર ગુજરાતને આ ચોમાસું આવરી લેશે માટે ત્રણ-ચાર દિવસની અંદર સમગ્ર ગુજરાતમાં વરસાદ થઈ જશે.

Leave a Comment