Gujarat Rain forecast: સાચવજો! આજે બપોરે એક વાગ્યા સુધીમાં આ ત્રણ જિલ્લામાં છે ભારે વરસાદની આગાહી

Gujarat Rain forecast:મેઘરાજાની ગુજરાતમાં એન્ટ્રી થઈ ચૂકી છે ગુજરાત રાજ્યના અનેક જિલ્લાઓમાં છૂટો છવાયો વરસાદ થઈ રહ્યો છે જેમ કે સૌરાષ્ટ્ર હોય કે પછી અમદાવાદ ગુજરાતના અમુક જિલ્લાઓમાં હજુ વરસાદ બાકી છે પરંતુ હવામાન વિભાગ તરફથી ત્રણ જિલ્લાઓ માટે વરસાદની શક્યતા વધુ દેખાઈ રહી છે.વરસાદની કાગડોળે રાહ જોતા ખેડૂત મિત્રો માટે વરસાદની આગાહીને લઈને સારા સમાચાર છે કેમકે ગુજરાતના આ ત્રણ જિલ્લાઓમાં વરસાદ થવાની શક્યતા વધુ જાણવા આવી રહી છે

ગુજરાતમાં અસહ ગરમી નો સમય હવે પૂર્ણ થવાને આરે છે કેમકે ગુજરાતમાં હવે મેઘરાજાનું આગમન થઈ ચૂક્યું છે ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદી વાતાવરણ અથવા છૂટો છવાયો વરસાદ થઈ રહ્યો છે સાથે સાથે અનેક જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે તો ગુજરાતના સૌરાષ્ટ્ર હોય કે પછી મધ્ય ગુજરાત કે પછી જુનાગઢ વગેરે જિલ્લાઓમાં વરસાદ થવાની સંભાવના વધુ જોવા મળી રહી છે.

Gujarat Rain forecast:

ચોમાસાની સૌથી વધુ રાહ જોઈને બેઠા હોય એ છે ખેડૂતો કારણ કે વાવણીનો સમય થઈ ગયો છે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ટ્યુબવેલ હોય કે પછી કેનાલ અથવા બોર દ્વારા સિંચાઈ કરી પાકનું વાવેતર થઈ ગયું છે પરંતુ હજુ સુધી ચોમાસુ અનેક જિલ્લાઓમાં આવ્યો નથી અને અમુક જિલ્લાઓમાં છૂટો છવાયો વરસાદ થઈ ગયો છે પરંતુ અમાર નિષ્ણાંત જણાવે છે કે ગુજરાતના મધ્ય ગુજરાત વિસ્તાર હોય કે પછી સૌરાષ્ટ્ર હોય કે અમદાવાદ અહીં વરસાદ થવાની સંભાવના પૂર્ણ દેખાઈ રહી છે.

ગુજરાતના ખેતી વિસ્તાર ધરાવતો બનાસકાંઠા કે પછી સાબરકાંઠા હોય કે પછી પાટણ એ વિસ્તારમાં વરસાદ ની રાહ વધુ જોઈ રહી છે કેમકે પશુપાલન સાથે સંકળાયેલું વિસ્તાર છે સાથે સાથે ખેતી સાથે સંકળાયેલું આ વિસ્તાર છે ખેતી કરવા માટે અમુક વિસ્તારોમાં પાણીના તળ ઊંડા જઈ રહ્યા છે ત્યારે વરસાદનું આગમન થવું એ અતિ આવશ્યક ગણવામાં આવે છે.

બનાસકાંઠા વરસાદની આગાહી: 30 મી જૂન અતિભારે વરસાદ ની આગાહી. આ વિસ્તાર માં યેલો એલર્ટ

ગુજરાતના અનેક જિલ્લાઓમાં અત્યારે વાદળછાયુ વાતાવરણ જોવાઈ રહ્યું છે. મેઘરાજાની એન્ટ્રી થાય એવી ખેડૂતો કાગડોળે રાહ જોઈને બેઠા છે તો હવે ઘણી રાહ જોવાની જરૂર નથી કેમકે મેઘરાજા ગુજરાતમાં આવી ચૂક્યા છે વાતાવરણમાં પલટો જોવાઈ રહ્યો છે કેમ છે હવામાન માં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે ખાસ કરીને ગુજરાતનો દક્ષિણ વિસ્તાર હોય કે પછી સૌરાષ્ટ્ર વિસ્તાર તેમાં વરસાદ થવાને સંભાવના પૂર્ણ જોવા મળી રહી છે.

કયા પાક માટે વરસાદ ની વધુ જરૂર છે:

એરંડુ કે પછી કઠોળ કે મગફળી જેવી ખેતી માટે વરસાદની ખજૂર જરૂર રહેતી હોય ખજૂર વધુ જરૂર રહેતી હોય છે ગુજરાતના અમુક જિલ્લાઓમાં એરંડાનું વાવેતર વધુ થાય છે તો એરંડાના વાવેતર માટે વરસાદ થવો જરૂરી છે કેમકે એક વર્ષ સુધી ઉભો રહેતો આ પાક એ વરસાદને આધારે વાવણી કરવામાં આવે છે કેમ કે સારો વરસાદ થાય તો વાવણી સારી થાય છે એરંડાના વાવેતર પછી અમુક સમય સુધી પાણીની જરૂર રહેતી નથી એરંડાનો પાક મોટો થયા પછી એને પાણીની જરૂર રહેતી હોય છે જો વરસાદ સારો થયો હોય તો એરંડાનો પાક સારું થાય છે

ઓફિસિયલ વેબસાઇટ:અહી ક્લિક કરો 

Leave a Comment