આજે આ જિલ્લામાં મેઘરાજા કરશે બેટિંગ,સૌરાષ્ટ્રના આ વિસ્તાર માં છે ઓરેન્જ એલર્ટ,જાણો આગાહી

Aajni Varsad Ni Agahi:ચોમાસાની શરૂઆત થતા મેઘ રાજાએ અમુક જિલ્લામાં બેટિંગ કરવાની શરૂઆત કરી દીધી છે કાગડોળે રાહ જોતા ખેડૂતો માટે મેઘરાજા મહેરબાન થયા છે કેટલાક વિસ્તારમાં વાવણી પૂરતો વરસાદ થઈ ગયો છે જ્યારે સૌરાષ્ટ્ર અને સાબરકાંઠા જિલ્લામાં ખેડૂતોને સંતોષ થાય એટલો વરસાદ થઈ ચૂક્યો છે.

આજે ગુજરાતના જુનાગઢ ગીર સોમનાથ પોરબંદર દ્વારકામાં અતિ ભારે વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે કાલે ગુજરાતના ઉત્તર ગુજરાત વિસ્તારના સૌરાષ્ટ્ર જિલ્લા અને બનાસકાંઠા જિલ્લાના કેટલાક અંતરીયાળ ગામોમાં વરસાદે બેટિંગ કરી છે જેમાં દાંતીવાડા હોય કે પછી પાથાવાડા તાલુકામાં બેથી અઢી ઇંચ વરસાદ થાકી ચૂક્યું છે જ્યારે સૌરાષ્ટ્ર આજે આગાહીની નજરમાં જોવાઈ રહ્યું છે

કયા વિસ્તારમાં વરસાદની આગાહી/Aajni Varsad Ni Agahi:

આજના દિવસે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે ચોમાસુ ધીરે ધીરે જામી રહ્યું છે કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ થઈ રહ્યો છે અને આજના દિવસે અમુક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

ગુજરાતના આ વિસ્તારોમાં અતિ ભારે વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે જેમ કે કચ્છ,મોરબી,જામનગર,રાજકોટ,અમરેલી,ભાવનગર,સુરત,નવસારી,ડાંસ,આણંદ,વલસાડ,દમણ અને દાદર નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી જોવા મળી રહી છે.

Gujarat Rain forecast: સાચવજો! આજે બપોરે એક વાગ્યા સુધીમાં આ ત્રણ જિલ્લામાં છે ભારે વરસાદની આગાહી

ગુજરાતના દક્ષિણ વિસ્તારમાં આજના દિવસે મેઘરાજા બેટિંગ કરશે એવું હવામાન વિભાગ તરફથી દર્શાવવામાં આવી રહ્યું છે

સૌરાષ્ટ્રના આ વિસ્તારોમાં અતિ ભારે વરસાદની આગાહી જોવા મળી રહી છે વિસ્તારોના નામ જુનાગઢ,ગીર સોમનાથ,પોરબંદર અને દ્વારકામાં ગાજવીજ સાથે અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે આ વિસ્તારોમાં વાતાવરણમાં પલતુ આવી ચૂક્યું છે હવે વરસાદની રાહ જોતા ખેડૂતો માટે વરસાદ પણ આજે બેટિંગ કરશે એવી આશા સેવાઈ રહે છે.

છેલ્લા 24 કલાકના વરસાદની અપડેટ:

છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 107 તાલુકામાં વરસાદ એ બેટિંગ કરી  દીધી છે જેમાં અલગ અલગ વિસ્તારોના અલગ અલગ તાલુકાઓમાં વરસાદ ખાબકી  ચૂક્યું છે.વાવણી માટે રાહ જોઈને બેઠા ખેડૂતો માટે પણ વરસાદે મહેરબાન થઈ ચૂક્યા છે આજે પણ કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં મેઘરાજાએ બેટિંગ કરી નથી પરંતુ સંપૂર્ણ ગુજરાતમાં 48 કલાક સુધી અનેક વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ ની આગાહી સંપૂર્ણપણે જોવાઈ રહે છે.

ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસાદ વર્ષી  ચુક્યો છે એમાં સૌથી વધુ વરસાદની વાત કરીએ તો પોશીનામાં 46 min જ્યારે બનાસકાંઠાના દાંતીવાડા તાલુકામાં ૪૦મી કચ્છના ભુજમાં ૪૦મી નખત્રાણામાં 39 વધડામાં 35 અને ભાવનગરમાં 33મી વરસાદ છે ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ જગ્યાએ વરસાદી આગમન થઈ ચૂક્યું છે જોવાનું રહ્યું છે કે આજે સૌરાષ્ટ્ર મેઘરાજા કેવી બેટિંગ કરે છે એટલે આજ આગાહીને પગલે વ્યક્તિઓએ સચિત રહેવું જરૂરી છે.

Leave a Comment