એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં મુસાફરી દરમિયાન કેટલો દારૂ સાથે લઈ જઈ શકાય ? જાણો શું છે નિયમ

જો તમે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં મુસાફરી દરમિયાન દારૂની બોટલો સાથે રાખો છો તો ઘણી વખત પોલીસ તમને રોકે છે પરંતુ શું તમે જાણો છો કે વ્યક્તિ તેની સાથે કેટલો દારૂ લઈ જઈ શકે છે આજે અમે તમને આ આર્ટીકલમાં જે લોકો એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં ટ્રેન કાર અથવા ફ્લાઈટ દ્વારા જતા હોય છે તે કેટલો દારૂ લઈ જઈ શકે છે તેની માહિતી આપીશું

દારૂ રાજ્યની યાદીમાં આવે છે તેથી દરેક રાજ્યમાંથી ના અલગ અલગ કાયદા છે તેથી કેટલાક રાજ્યોમાં દારૂ પર પ્રતિબંધ છે તો કેટલાક રાજ્યોમાં દારૂની છૂટ છે પરંતુ આ રાજ્યોમાં પણ તમે મુસાફરી દરમિયાન મર્યાદિત માત્રામાં જો દારૂ લઈ જઈ શકો છો

જો આપણે ગુજરાત અને બિહારની વાત કરીએ તો ત્યાં દારૂ પર પ્રતિબંધ છે આ રાજ્યોમાં ગમે ત્યાંથી દારૂ લઈ જવા પર પ્રતિબંધ છે તમને જણાવી દઈએ કે આ રાજ્યોમાં દારૂ લઈ જવા પર તમને સજા થઈ શકે છે
જો તમે કારમાં મુસાફરી કરી રહ્યા છો તો જે રાજ્યમાં દારૂ પર પ્રતિબંધ નથી ત્યાં તમે કારમાં એક લીટર દારૂ લઈ જઈ શકો છો જો તમે નિર્ધારિત જથ્થા કરતા વધુ દારૂ સાથે કારમાં મુસાફરી કરી રહ્યા છો અને પોલીસ તમને પકડે છે તો તમને પાંચ વર્ષની જેલ અથવા ₹5,000 નો દંડ થઈ શકે છે

જો તમે રેલવેમાં મુસાફરી કરી રહ્યા છો તો રેલવેના નિયમો અનુસાર ટ્રેનમાં દારૂની બોટલ લઈ જવા પર પ્રતિબંધ છે આ ઉપરાંત રેલવેના નિયમોનું શાર્ક તમે દારૂ પીને ટ્રેનમાં મુસાફરી નહીં કરી શકો. જો કોઈ રેલવે પ્રોપર્ટી ની અંદર દારૂ અથવા કોઈપણ રસીલા પદાર્થનું સેવન કરતાં જોવા મળે તો તેની છ મહિનાની જેલ અથવા 500 રૂપિયાનો દંડ થઈ શકે છે

જો તમે પ્લેનમાં મુસાફરી કરી રહ્યા છો તો ફ્લાઈટમાં તમારા સામાન સાથે પાંચ લીટર સુધી દારૂ લઈ જઈ શકો છો જોકે દારૂમાં આલ્કોહોલનું પ્રમાણ 70% થી વધુ ન હોવું જોઈએ ફ્લાઇટની અંદર દારૂ પીવાની વાત કરીએ તો કોઈપણ એરલાઇન્સ ડોમેસ્ટિક ફ્લાઈટમાં પેસેન્જરને દારૂ પીરસતું નથી આ સુવિધા માત્ર ઇન્ટરનેશનલ ફ્લાઇટમાં જ ઉપલબ્ધ છે

મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષા મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાઇનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું જો તમને મારા દ્વારા લખાયેલા આર્ટીકલ ગમ્યો હોય તો તમે અમારા whatsapp ગ્રુપમાં જોડાયેલા રહો અને અમારી વેબસાઈટની મુલાકાત લો

Leave a Comment