Vivo T3 Pro 5G પર 3,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે, આ છે કિંમત અને સુવિધાઓ

Vivo T3 Pro 5G આજે ભારતમાં વેચાણ પર છે, 3,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે, આ છે કિંમત અને સુવિધાઓ Vivo ફોન ના કેમેરા ની વાત કરીએ તો vivo 5g ફોનમાં ડબલ કેમેરા સેટ અપ આવશે અને બીજું કેમેરો આઠ મેગા અલ્ટ્રા કેમેરો હશે જે ચારે બાજુ કવર કરશે 16 સેલ્ફી કેમેરો હશે લેવા માટે એક લાઈટ આવશે જેનાથી તમે સારી સેલ્ફી અંધારામાં પણ લઈ શકો છો

આ ફોનમાં તમે લિક્વિડ કોલિંગ સિસ્ટમ આવશે ગેમ મોડ પણ આપવામાં આવશે સેન્સર આવશે જે કોલ આવે તો તમે સેન્સર પર વાત કરશો એટલે કોલ બંધ થઈ જાય છે ફોર્ટી ગેમ વાઇબ્રેશન હોય છે ફુલ ફિંગર પ્રિન્ટ સ્કેનર છે

Vivo T3 Pro 5G બેટરી અને ચાર્જર

Vivo T3 Pro 5Gમાં સારો બેટરી બેકઅપ છે, જેમાં 5,500mAh બેટરી અને 80W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ છે. Vivo T3 Pro 5G નો આ મોબાઈલ Android 14 આધારિત FunTouch OS 14 પર કામ કરે છે. આ મોબાઈલમાં 2 વર્ષ માટે એન્ડ્રોઈડ અપડેટ અને 3 વર્ષ માટે સોફ્ટવેર અપડેટ મળશે. તે IP64 રેટિંગ સાથે આવે છે.

આટલા હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે

Vivo T3 Pro 5G ફ્લિપકાર્ટ પર આજે બપોરે 12 વાગ્યે ઉપલબ્ધ થશે. તમે HDFC અને ICICI બેંક કાર્ડનો ઉપયોગ કરીને 3,000 રૂપિયા સુધીનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મેળવી શકો છો. અહીં તમે તમારા જૂના હેન્ડસેટને પણ એક્સચેન્જ કરી શકો છો.

Vivo T3 Pro 5G ની શરૂઆતની કિંમત 24,999 રૂપિયા છે. તેમાં 8GB રેમ અને 128GB ઇન્ટરનલ સ્ટોરેજ છે. આ સિવાય 8GB રેમ અને 256GB સ્ટોરેજ વેરિઅન્ટ 26,999 રૂપિયામાં ઉપલબ્ધ થશે. Vivoનો આ મોબાઈલ બે કલર વેરિઅન્ટમાં આવે છે, જે એમરાલ્ડ ગ્રીન અને સેન્ડસ્ટોન ઓરેન્જ (વેગન લેધર) છે.

Leave a Comment