Gujarat Rain News: આ જિલ્લાઓમાં 30 જૂન સુધીમાં મુશળધાર વરસાદ પડશે, ચેતી જજો
ગુજરાત રાજ્યમાં 30 તારીખ સુધીમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે દક્ષિણ ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે. જેના લીધે ગુજરાતમાં ભારતીય અતિ ભારે વરસાદ 30 જૂન સુધી થઈ શકે છે. રાજ્યમાં મોટાભાગના જિલ્લાઓમાં સતત વરસાદ થઈ શકે છે. આજે અમદાવાદ, નવસારી, વલસાડ, ગાંધીનગર વગેરે જિલ્લામાં … Read more