રાજ્યમાં આગામી સાત દિવસથી વરસાદ નો માહોલ રહેશે સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી ક્યાંક ભારે તો ક્યાંક અધિકારે વરસાદની આગાહી છે આ સાથે જ ગુજરાતના અને જિલ્લાઓને આજે ટપાવ્યું છે તો દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે આજે વડોદરા અને છોટાઉદેપુર માધ્યમ ભારે વરસાદની આગાહી છે તો આજે અમદાવાદમાં પણ અધિકારે વરસાદની આગાહી છે સૌરાષ્ટ્રમાં પણ અધિકારે વરસાદની આગાહી છે સક્રિય થતા અધ્યયન ભારે વરસાદની આગાહી છે આ કારણે આગામી પાંચ દિવસ માછીમારો દરિયો ખેડવાની સૂચના આપેલી છે
નિષ્ણાંત અંબાલાલ પટેલ ની મોટી આગાહી કરી હતી આગામી 24 કલાકમાં ભારતીય અધિકારે વરસાદ ગુજરાતમાં તૂટી પડશે મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે તો સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહી આપી છે દક્ષિણ ગુજરાતનો પણ ભારે વરસાદની આગાહી છે આજે ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં ભારે વરસાદની આગાહી છે
દક્ષિણ ગુજરાત મા ધમાકેદાર ધોધમાર વરસાદથી પૂર આવશે તેવી શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરેલ છે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદના માહોલ વચ્ચેની આગાહી આવી છે અંબાલાલ પટેલે કહ્યું છે ઓગસ્ટમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ આવી શકે છે દક્ષિણ ગુજરાતમાં પૂરની સ્થિતિ બની શકે છે દક્ષિણ સૌરાષ્ટ્રમાં જૂનાગઢ અમરેલી અને ભાવનગરના કેટલાક ભાગોમાં ભારતીય અધિકારે વરસાદ થઈ શકે છે જામનગરમાં હળવા થી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો ઉત્તર સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થઈ શકે છે કચ્છમાં ભારે વરસાદ આવી શકે છે ઉત્તર મધ્ય ગુજરાતના ભાગોમાં હળવા થી મધ્યમ વરસાદ રહેશે કેટલાક ભાગોમાં ભારે વરસાદ આવી શકે છે
વધુમાં કહ્યું કે ઉત્તર ભારતમાં લોકપ્રેશર બનતા બોળા વિસ્તારમાં પૂર્વ ભારત મહારાષ્ટ્ર કચ્છ બોલો વિસ્તાર વરસાદનો બનશે સાયકલોનિક સર્ક્યુલેશન બનતા ઉત્તર ભારતથી મહારાષ્ટ્ર સુધી વરસાદ થઈ શકે છે ચોમાસાની ધરી દક્ષિણ તરફ હોવાને કારણે 30 જુલાઈ સુધી ગુજરાતમાં સારો વરસાદ થશે ઓગસ્ટમાં સારા વરસાદી જાતા હશે 16 થી 22 ઓગસ્ટ વરસાદ આવી શકે છે
અંબાલાલ પટેલે ખેડૂતો માટે પણ સલાહ આપી છે ખેડૂતો માટે અંબાલાલ પટેલ નો વર તારો આવ્યો છે તેમણે ખેડૂતોને કહ્યું કે ઓગસ્ટના પ્રથમ સપ્તાહના વરસાદમાં ભીની જમીનના કૃષિ કાર્યો કરવાની કૃષિ કાર્યો કરવાથી પાક પીળો પડી જશે bhare varsad ni agahi
તો હવામાન વિભાગે પણ ઓગસ્ટ મહિનાની આગાહી કરે છે આ ગામની સાત દિવસ સમગ્ર રાજ્યમાં વરસાદની આગાહી કરાઇ છે હવન વિભાગના વૈજ્ઞાનિક રામશ્રય યાદવ એ જણાવ્યું કે રાજ્યમાં ગાજવી જેને ભારે પવન સાથે વરસાદની આગાહી છે આજે અમદાવાદમાં ગાજવી સાથે ભારે વરસાદની આગાહી છે રાજ્યમાં સિયર ઝોન અને ઓફસોર ટ્રફ સક્રિય થતા વરસાદની આગાહી કરવામાં આવે છે.
ગુજરાતમાં ઓગસ્ટ મહિનાની શરૂઆત વરસાદના નવા રાઉન્ડ થી થવાની છે આજે રાજ્યમાં ભારતીય અધિકારે વરસાદની આગાહી છે અંબાલાલ પટેલ ની આજ મોટી આગાહી કરવામાં આવી છે આજે સવારમાં વીજળી અને ગાજર જિલ્લાઓમાં વરસાદનું આગમન થયું છે આજે અમદાવાદ અને ગાંધીનગર હળવા થી મધ્યમ જાપતાથી આગાહી છે તો વડોદરામાં આજે ભારે વરસાદની આગાહી છે દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલ સૌરાષ્ટ્રમાં ભાવનગર બોટાદ અને અમરેલીમાં ભારે વરસાદની આગાહી છે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠામાં પણ ભારે વરસાદની આગાહી છે
ભૌગોલિક સ્થિતિના કારણે દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા છે બે ઓગસ્ટ થી પાંચ ઓગસ્ટ વચ્ચે દેશના પશ્ચિમ વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા છે 6 ઓગસ્ટ મધ્યપ્રદેશમાં ભારે વરસાદ પડશે જેની અસર ગુજરાતમાં પણ થવાની શક્યતા છે 8 9 10 ઓગસ્ટ મુંબઈ મહારાષ્ટ્રમાં ભારે વરસાદ રહેશે 11 12 ઓગસ્ટમાં ગુજરાતમાં ભારે વરસાદ રહેશે દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂર આવવાની શક્યતા છે તો દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા છે 23 ઓગસ્ટ થી વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે બે સપ્ટેમ્બર થી 7 સપ્ટેમ્બર સુધીમાં ગુજરાતના ઘણા ભાગોમાં સારો વરસાદ પડવાની શક્યતા છે
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર બાદ મેઘરાજા ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં મહેર કરશે બનાસકાંઠા સાબરકાંઠા વરસાદ ખૂબ જ ઓછો પડ્યો છે ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આ જિલ્લાઓમાં હવે વરસાદી જમાવટ જોવા મળશે ગુજરાત પર બે દિવસ વરસાદ સિસ્ટમ સક્રિય છે જેથી મેઘરાજા હજુ પણ મહેરબાન થશે
ગુજરાતમાં હજુ પણ પાંચ દિવસ વરસાદી માહોલ જામશે જોકે હવે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર બાજુ મેઘરાજા ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત મહેર કરશે બનાસકાંઠા સાબરકાંઠા જિલ્લાઓમાં પણ હજુ વરસાદ ખૂબ જ ઓછો પડ્યો છે ત્યારે પ્રમાણે આ જિલ્લાઓમાં હવે વરસાદ જમાવટ જોવા મળે છે ગુજરાત પર બે દિવસ વરસાદની સિસ્ટમ સક્રિય છે
પાંચ દિવસ રાજ્યમાં ભારતીય અધિકારે વરસાદની આગાહી કરી છે સૌરાષ્ટ્રમાં પણ આગામી ત્રણ દિવસથી ભારતીય અધિકારે વરસાદની આગાહી છે ઉત્તર મધ્ય અને દક્ષિણમાં ભારે અધિકારે વરસાદ વરસ્યો છે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે આવતીકાલે સૌરાષ્ટ્ર કચ્છમાં અતિ ભારે વરસાદની આગાહી છે ગુજરાત પર હજુ પણ બે વરસાદી સિસ્ટમ સક્રિય છે