GSSSB Probation Officer 3 Bharti: ગુજરાત ગૌણ મંડળ પ્રોબેશન ઓફિસર ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ

જીએસએસબી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પ્રોબેશન ઓફિસર વર્ગ-3 ની ખાલી જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. લાયકાત ધરાવતા વિદ્યાર્થીઓ તારીખ 31 જુલાઈ 2024 સુધીમાં ફોર્મ ભરી શકે છે.

GSSSB Probation Officer-3 Bharti

GSSSB Probation Officer Bharti માં સામાજિક સુરક્ષા અને કચેરી હેઠળ કાર્ય કરવાનું રહેશે. જે લોકો ફોર્મ ભરવા માંગે છે તે OJAS ની વેબસાઈટ પર જઈને તારીખ 31 જુલાઈ 2024 સુધીમાં ફોર્મ ભરી શકે છે, ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ 2024 છે માટે લોકો ફટાફટ આવેદન કરી લે.

વય મર્યાદા

જે વિદ્યાર્થીની ઉંમર 18 વર્ષથી 35 વર્ષની વચ્ચે છે, તે લોકો પ્રોબેશન ઓફિસરમાં પોતાનું ફોર્મ ભરી શકે છે.

GSSSB Probation Officer Recruitment 2024 – Educational Qualification:

CategoryDetails
Educational Qualificationa. A Bachelor’s Degree in Social Work, Sociology, or Psychology as a principal subject from any University established or incorporated by or under the Central or a State Act in India or any other educational institutions recognized as such under section 3 of the UGC Act, 1956.
Computer SkillsBasic knowledge of computer applications as prescribed in the Gujarat Civil Services Classification and Recruitment (General) Rules, 1967.
Language ProficiencyAdequate knowledge of Gujarati, Hindi, or both.
Additional InformationPlease refer to the Official Notification for complete details on Educational Qualification.

 

GSSSB Probation Officer Recruitment 2024 – Application Fees:

જનરલ કેટેગરીના વિદ્યાર્થી માટે ચલણ 500 રૂપિયા છે અને અન્ય કેટેગરીના વિદ્યાર્થી માટે 400 રૂપિયા ચલણ છે. જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે તેમની ચલણ રિફંડ આપવામાં આવશે.

ભરતીની કુલ જગ્યાઓ

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પ્રોબેશન ઓફિસરની ભરતી જાહેર કરવામાં આવી છે જેમાં કુલ 60 જગ્યાઓ છે જે લોકો નું સારું મેરીટ બનશે તેમને પસંદગી કરવામાં આવશે.

GSSSB Probation Officer Recruitment 2024 – Important Dates:

ફોર્મ ભરવાની શરૂઆત 16 જુલાઈ 2024 ના રોજ થઇ હતી અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ 2024 છે.

પ્રોબેશન ઓફિસર વર્ગ-3 માટે આવેદન કરવાની પ્રક્રિયા । GSSSB Probation Officer Recruitment 2024 Apply Online  

પ્રોબેશન ઓફિસર વર્ગ-3 માટે તમે ફોર્મ ભરવા માંગો છો તો તમારે સૌ પ્રથમ OJAS વેબસાઈટની મુલાકાત લેવી પડશે અને ત્યાં Probation Officer Class – 3 નો વિકલ્પ દેખાશે તેની પર ક્લિક કરવાનું રહેશે.

પછી Apply બટન પર ક્લિક કરવાનું રહેશે. અહીંયા તમારે તમારી બધી વિગત કાળજીપૂર્વક ભરવાની રહેશે અને પછી ફોર્મ સબમીટ કરવાનું રહેશે.

ફોર્મ સબમીટ કર્યા પછી તમારે આવેદનની ફી ચૂકવવાની રહેશે, તમારે ચલણ માટેની નકલ સાચવીને રાખવાની રહેશે.

Leave a Comment