આવતીકાલનું હવામાન 2024
આવતી આવતીકાલે ગુજરાતમાં વાતાવરણમાં બદલવા આવી શકે છે અને ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં માધ્યમથી ભારે વરસાદ થઈ શકે છે. આવતીકાલના હવામાનની વાત કરીએ તો ગુજરાતમાં આખો દિવસ થીમ પવન રહેશે અને ઠેર ઠેર વરસાદના છાંટા થઈ શકે છે અને ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મધ્ય વરસાદ થઈ શકે છે.
આવતીકાલની વરસાદની આગાહી
ગુજરાત હવામાન વિભાગ ગાંધીનગર દ્વારા આગામી પાંચ દિવસ માટે વરસાદની આગાહી કરવામાં આવી છે આ દરમિયાન ગુજરાતમાં સુરત વલસાડ નવસારી તાપી ડાંગ માં ભારે વરસાદ થઈ શકે છે અને ઊંડાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાઈ શકે છે.
ઉત્તર ગુજરાતના જિલ્લાઓ બનાસકાંઠા મહેસાણા પાટણ માં પણ મધ્યમથી ભારે વરસાદ આવવાની સંભાવના રહેલી છે સૌરાષ્ટ્રના જિલ્લાઓ રાજકોટ જામનગર જુનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર સુરેન્દ્રનગર માં પણ માધ્યમથી ભારે વરસાદ આવવાની સંભાવના દર્શાવવામાં આવી છે .
જૂનાગઢના કેટલાક વિસ્તારોમાં આ દરમિયાન ભારતીય અતિ ભારે વરસાદ થઈ શકે છે માટે દરિયાઈ વિસ્તારથી દૂર રહેવાની લોકોને સલાહ આપવામાં આવી છે કચ્છ જિલ્લામાં પણ મધ્યમ વરસાદ થઈ શકે છે.
જાણો ગુજરાતનુ આવતીકાલનું હવામાન કેવું રહેશે
ગુજરાતના આવતીકાલ હવામાનની વાત કરીએ તો મધ્યમથી થોડો વધારે ઠંડો પવન કહી શકે છે અને મોટાભાગના વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના દર્શાવવામાં આવી છે. ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં વરસાદના છાંટા થઈ શકે છે તેમજ અમુક વિસ્તારોમાં ભારે વરસાદ આવવાની આગાહી આપવામાં આવી છે.
30 થી 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે અને ઉત્તરથી દક્ષિણ બાજુના પવન હોવાથી સમગ્ર ગુજરાતમાં હળવેથી ભારે વરસાદ આવવાની સંભાવના રહેલી છે.
સારાંશ
આ લેખમાં અમે તમને ગુજરાતનું આવતીકાલનું હવામાન કેવું રહેશે તેની માહિતી આપી છે. અમે આ માહિતી ન્યુઝ વેબસાઈટ અને બીજા સોર્સ લીધેલ છે માટે તમારે જો ઓફિસિયલ ગણવી નહીં અને તમારી રીતે રિસર્ચ કરી લેવું.