માત્ર ₹8998માં મળશે આ સ્માર્ટફોન, સ્પેસિફિકેશન જોઈને હોશ ઉડી જશે
POCO M6 5G ની કિંમત, અમદાવાદ: હાલનો સમય 5G નો છે અને લોકો ને ઓછા બજેટમાં સારી કેમેરા કવોલિટી વાળો ફોન બહુ ગમે છે તો આજે તમારા માટે એવો જ એક ફોન લઇ ને આવ્યા છીએ જેનું નામ છે POCO M6 5G. POCO M6 5G ડિસ્પ્લે POCO M6 5G ફોનમાં 6.74 ઇંચનું ડિસ્પ્લે છે જે … Read more