ગુજરાતમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે અંબાલાલ પટેલે આપેલી આગાઈ મુજબ 30 જૂનના રોજ સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે.
ગુજરાતમાં 30 જૂન ના રોજ વરસાદે બેટિંગ કરી
અમદાવાદમાં સવારના 09:00 વાગ્યાથી બપોરના ત્રણ વાગ્યા સુધી વરસાદ ચાલુ છે અને હજી પણ 9:00 વાગ્યા સુધી વરસાદ ચાલુ રહેશે. હાલ રાણીપ વિસ્તારમાં ચારે બાજુ પાણી ભરાઈ ગયું છે અને ડી માર્ટ વાળો રસ્તો તો અત્યારે સાવ બંધ થઈ ગયો છે.
હાલમાં બનાસકાંઠામાં પણ ભારતીય અધિક ભારે વરસાદ ચાલુ છે હાલમાં ખેડૂત મિત્રોએ મગફળી વાવવાનું કામ પેન્ડિંગમાં રાખ્યું છે કેમકે ખેતરમાં ચારે બાજુ પાણી ભરાઈ ગયા છે અત્યારે લોકો એકબીજાના ખેતરમાં સેઢા તોડીને પાણી વાળી રહ્યા છે.
અંબાલાલ પટેલ આપી 5 જૂન સુધીની આગાહી
પશ્ચિમ બંગાળના વિસ્તારમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ તેના લીધે ગુજરાતમાં 30 જૂનના રોજ વરસાદ આવ્યો અને હજી પણ અંબાલાલે પાંચ જૂન સુધી વરસાદની આગાહી કરેલી છે આજે પણ પાંચ સુધી વરસાદ ગુજરાતમાં ચાલુ રહેશે.
ગુજરાત હવામાન વિભાગ ગાંધીનગર દ્વારા અમદાવાદ સુરત વલસાડ બનાસકાંઠા જામનગર જુનાગઢ જિલ્લાઓમાં 24 કલાકની વરસાદની આગાહી આપેલી હતી અને એ આગળ મુજબ વરસાદ અત્યારે ફૂલ જોશમાં ચાલુ છે હાલમાં અમદાવાદના મોટાભાગના વિસ્તારમાં પાણી ફરી વળ્યા છે.
અમદાવાદના બે ઇંચ થી અઢી ઇંચ સુધીનો વરસાદ બપોરના ત્રણ વાગ્યા સુધીનો થઈ ગયો છે આજે પણ આ વરસાદ 12 કલાક સુધી ચાલુ રહેશે એવી આગાહી કરવામાં આવી છે અમદાવાદના લોકોને આજે શાંતિ છે કેમકે રવિવારના દિવસના રોજ વરસાદ આવ્યો છે એટલે એ ઘરે રહીને પણ વરસાદનો આણંદ માની રહ્યા છે.
વરસાદમાં સાચવેતી રાખવી
હાલમાં આ વરસાદ બીમાર કરી નાખે એવું છે કેમ કે વરસાદની સાથે સાથે ઠંડો પવન ચાલી રહ્યો છે જેના લીધે તાવ શરદી, ઉધરસ જેવી બીમારી થઈ શકે છે, માટે કામ વગર બહાર નીકળવું નહીં અને નાના છોકરાઓને વરસાદમાં પલળવા દેવા નહીં. જાડી જાંખરા થી દૂર રહેવું, સાપ નો ભય વધી ગયો છે અને વીજળીથી પણ દૂર રહેવું.
સારાંશ
મિત્રો વરસાદની આગાહી વેબસાઈટમાં અમે તમને ગુજરાતના કયા વિસ્તારમાં કેવો વરસાદ વરસી રહ્યો છે અને હવામાન વિભાગ દ્વારા અને અંબાલાલ પટેલ દ્વારા આપવામાં આવતી વરસાદની આગાહી વિશેની સંપૂર્ણ માહિત આ વેબસાઈટમાં આપીશું માટે આ વેબસાઈટ ની વારંવાર મુલાકાત લેતા રહો.