હવામાન વિભાગની તાજેતરની આગાહી મુજબ આગામી પાંચ દિવસ 20મી જુલાઈ સુધી ભારે વરસાદ ચાલુ રહેવાની આગાહી છે
18 મી જુલાઈના રોજ છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલી રાજકોટ જામનગર પોરબંદર જુનાગઢ અને દ્વારકા જિલ્લાઓ માટે ઓરેન્જ અલર્ટ ની વ્યવસ્થા છે
19 જુલાઈ દક્ષિણ ગુજરાતના નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી નવસારી વલસાડ દમણ દાદા નગર હવેલી રાજકોટ જામનગર પોરબંદર જુનાગઢ દ્વારકા અને સૌરાષ્ટ્ર કચ્છના કચ્છ સહિતના જિલ્લાઓમાં છુવાય સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે
20મી જુલાઈ ના રોજ સૌરાષ્ટ્રના સુરત ડાંગ તાપી નવસારી વલસાડ દમણ દાદાનગર હવેલી જુનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદની સંભાવના છે
આ દિવસ દરમિયાન ગુજરાત વિસ્તારમાં બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી અમદાવાદ પંચમહાલ દાહોદ મહિસાગર વડોદરા ડાંગ અને તાપી તેમજ સૌરાષ્ટ્ર કચ્છના સુરેન્દ્રનગર અમરેલી ભાવનગર મોરબી ગીર સોમનાથ બોટાદ કચ્છ અને જિલ્લાઓમાં છૂટા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે.
ગુજરાતમાં ત્રણ સિસ્ટમ સક્રિય થતા હવામાન વિભાગ એ સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે સાયકલોનીક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ની અસત્ય ગુજરાતમાં વરસાદ રહેશે ગુજરાતના કયા જિલ્લામાં અપાયું છે
ગુજરાતમાં ત્રણ સિસ્ટમ સક્રિયતા હવામાન વિભાગે સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે સાયકલોનીક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ની અસરથી ગુજરાતમાં વરસાદ વર્ષ થશે ગુજરાતના કયા જિલ્લામાં તપાયો છે તેની પર નજર કરીએ તો 18 જુલાઈ એ પોરબંદર રાજકોટ જૂનાગઢ અને જામનગરમાં રેડલેટ જ્યારે કચ્છ મોરબી સુરેન્દ્રનગર બોટાદ અમરેલી અને ભાવનગરમાં ઓરેન્જ અલર્ટ જાહેર કરાય છે તો 19 જુલાઈ કચ્છ દ્વારકા જામનગર રાજકોટ પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર અને નવસારી સહિતના વિસ્તારમાં ઓરેન્જ જાહેર કરાયું છે. વરસાદની આગાહીના પગલે માછીમારોને દરિયો ન ખેડવાની પણ હવામાન વિભાગે સૂચના આપેલી છે
સૌરાષ્ટ્રના ઘણા જિલ્લાઓમાં છેલ્લા ત્રણ ચાર દિવસે ભારે વરસાદ વરસી રહ્યો છે જેમાં રાજકોટ શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ જામ્યો છે રાજકોટ જિલ્લાની અનેક તાલુકાઓમાં ભારે વરસાદ વરસ્યો હતો રાજકોટના લોધિકા તાલુકામાં પણ અધિકારે વરસાદ વરસવાની સ્થિતિ સર્જાઈ હતી જ્યારે પડધરી તાલુકાના અનેક ગામડાઓમાં ભારે વરસાદ વરસ્યો તો વિજય તરફ જામનગર શહેરના ધ્રોલ તાલુકામાં અનેક ગામડાઓના છેલ્લા બે દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે વીજળીના કડાકા અને ભડાકા સાથે થોડીવાર માટે વરસાદ તૂટી પડ્યો હતો
હવામાન મિશ્રા અંબાલાલ પટેલે વરસાદ અંગેની આગાહી કરી હતી તેમને જણાવ્યું હતું આજથી ત્રણ દિવસ દરમિયાન મધ્ય પ્રદેશમાં વરસાદની શક્યતાઓ વધુ છે આ સાથે જ ગુજરાતમાં પણ રાજવીજ સાથે વરસાદ છે રાજ્યમાં 24 જુલાઈ દરમિયાન વરસાદ થશે અમુક જિલ્લાઓમાં તોફાની વરસાદ વરસવાની પણ આગાહી કરવામાં આવી છે આ સાથે જ તમે વધુ જણાવી છે કે સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાતમાં હતી બારે વરસાદ વરસી શકે છે ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠામાં પણ હતી ભારે વરસાદ વરસી શકે છે આગામી 24 જુલાઈ દરમિયાન દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી શકે છે પવનની ગતિ 30 km પ્રતિ કલાક થી 50 કિલોમીટર પ્રતિ કલાકની નોંધાઈ તેવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવે છે.
જુનાગઢ જિલ્લામાં ગઈકાલે પડેલા ભારે વરસાદ ને કારણે તારા જે સર્જાય છે ભારે વરસાદ બાટવામાં તારાથી સર્જી હોવાના દ્રશ્યો સામે આવ્યા છે લોકોના ઘરમાં ઘૂંટણ સમાજ પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું છે ઘરમાં પાણી ભરાઈ રહેતા જ્યાં જુઓ તે નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા છે દુકાનોમાં પાણી ઘૂસી જતા માલ સામાન પલળી ગયો છે જેથી વેપારીને લાખો રૂપિયાનું નુકસાન થયું ભારે વરસાદથી જૂનાગઢનો ખેડબ્રંતક પાણી થઈ ગયો છે આખું મૂળિયા ગામ વરસાદી પાણીમાં ગર્ગાવ થતા દફનવિધિ માટે પાણીની વચ્ચેથી મુસ્લિમ લોકોએ જણાવજો કાઢ્યો ગામની બજારમાં પણ કમર સુધીના પાણી ભરાયા છે જ્યાં જુઓ ત્યાં પાણી હોવાથી ગામ લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.
આવી જ રીતે જુનાગઢ બનાસકાંઠા અમદાવાદ સુરત વગેરે જિલ્લાઓમાં ધોધમાર સાર્વત્રિક વરસાદ પડ્યો છે અને તેમના કારણે ઘણા લોકોને એમના જનજીવનમાં નુકસાન થયું છે અને ઘણા લોકોના વ્યવસાયમાં પણ ખામીઓ આવેલી છે આ વરસાદને કારણે ઘણા બધા વેપારીઓને નુકસાન થયેલું છે.
હું આશા રાખું છું કે તમને મારો આર્ટીકલ ગમ્યો હશે આવી જ રીતે બે દિવસ યોજનાઓ ભરતીઓ અને વરસાદ ની માહિતી મેળવવા માટે અમારા whatsapp ગ્રુપમાં જોડાયેલ રહો અને અમારી વેબસાઈટ મુલાકાત લો