દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો, પર્યટકો માટે દક્ષિણ ગુજરાત આકર્ષનું કેન્દ્ર બન્યું

ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ સુરત જિલ્લા સાથે સાથે દક્ષિણ ગુજરાતમાં ઘણા બધા વિસ્તારમાં ડેમ ઓવરફ્લો થઈ ગયા છે અને ચારે બાજુ પાણી પાણી થઈ ગયા છે માંડવીનો કાકા ડેમ ઓવરફ્લો થતાં ચારે બાજુ પાણી પાણી થઈ ગયું છે ખેડૂતો માટે થઈ જતા ખેતરોમાં પાણી ફરી રહ્યા છે.

દક્ષિણ ગુજરાતમાં બે દિવસથી સતત વરસાદ ચાલુ હોય તો હોવાથી ગયા છે સુરત જિલ્લામાં વધારે વરસાદી માનવીનો કાકા આ સીઝનમાં પહેલીવાર ઓવરફ્લો થઈ ગયો છે તેમજ ના ખેડૂતો માટે બહુ જ ફાયદાકારક છે

દક્ષિણ ગુજરાતમાં જોરદાર વરસાદ

વલસાડના ધરમપુર શંકર દોડ ડેમ ઘણા દિવસથી સુકાયેલો પડ્યો હતો જેમાં હવે પાણી ભરાઈ ગયું છે ઉપરવાસથી સારો પાણી આવતા સંઘર્ષમાં નવા નીર આવી ગયા છે શંકર ધોધ હવે પ્રયોગો માટે એક આકર્ષણ કેન્દ્ર બની ગયું છે દક્ષિણ ગુજરાતમાં ઠેર ઠેર વરસાદ છે ઝાડના લીધે પાણી ભરાઈ ગયા છે ધરમપુર અને કપરાડા ની નદીઓમાં પણ પાણી નવા પાણી આવી ગયા છે વરસાદી માહોલ જામતા જંગલી વિસ્તારોમાં અદભુત દ્રશ્યો જોવા માટે લોકો નીકળી પડ્યા છે ચારે બાજુ છવાઈ ગઈ છે.

તાપી જિલ્લામાં ભારે વરસાદ

તાપી જિલ્લામાંહવામાન વિભાગની આગાહી પ્રમાણે બહુ જોરદાર વરસાદ પડ્યો છે તાપી જિલ્લાના ડોલવણ ગામમાં શાળા ચાર ઇંચ જેટલો વરસાદ વરસતા નદી બે કાંઠે થઈ ગઈ છે પાણીનો જ સમસ્ત પ્રવાહ જોવા માટે લોકો ઊંચી પડ્યા છે નદી આવતા ખેડૂતો ખુશ થઈ ગયા છે

Leave a Comment