રાજ્ય કક્ષાએથી જિલ્લા કલેક્ટર અને વરસાદની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આવશ્ય પગલાઓ લેવા સૂચનાઓ આપવામાં આવે છે રાજ્યમાં જિલ્લાઓની આવશ્યકતા મુજબ એનડીઆરએફની સ્કૂલ 10 ટીમ ડિપ્લોય કરવામાં આવેલી છે porbandar varsad
રાજ્યમાં વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા રાજ્ય સરકાર સર્જે છે તેમ જણાવી રાહત કમિશનર આલોક પાંડે વરસાદની વિગતો આપી હતી વરસાદની પરિસ્થિતિનું સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે
હવામાન વિભાગ દ્વારા રાજ્યના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર ઝોનમાં આગામી બે દિવસ દરમિયાન ભારતીય અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં દક્ષિણ ગુજરાતના સુરત નવસારી વલસાડ તથા સૌરાષ્ટ્રના રાજકોટ પોરબંદર જુનાગઢ અમરેલી દ્વારકા અને ગીર સોમનાથ જિલ્લાના સમાવેશ થાય છે
ગુજરાતમાં મેઘરાજા ખાસ કરીને સૌરાષ્ટ્રમાં વિશિષ્ટ મહેરબાન થયા છે સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં બારે મેઘ ખાંગાજી ની સ્થિતિ છે ખાસ કરીને પોરબંદર દ્વારકા જુનાગઢ ગીર સોમનાથમાં ભારતે હતી ભારે વરસાદ થી જનજીવન પ્રભાવિત થયો છે જેમાં પોરબંદર અને જૂનાગઢમાં ફાટે છે
સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ વચ્ચે હવામાન વિભાગ ની આજે 10 જિલ્લા માધ્યમ ભારે વરસાદની આગાહી કરી છે જે અંતર્ગત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક સ્થળો આપવામાં આવી છે દેવભૂમિ દ્વારકા પોરબંદર જુનાગઢ અમરેલીમાં આપવામાં આવ્યું છે ગીર સોમનાથ અને રાજકોટમાં પણ અત્યંત ભારે વરસાદની આગાહી કરેલી છે બીજી તરફ 11 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ આપવામાં આવ્યું છે જેમાં કચ્છ જામનગર મોરબી સુરેન્દ્રનગર બોટાદ ભાવનગરનો સમાવેશ થાય છે મધ્ય ગુજરાતના પાંચ જિલ્લા અમદાવાદ આણંદ વડોદરા પંચમહાલ દાહોદ યલ્લો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
15 વરસાદથી ફરી એક વખત જુનાગઢ જિલ્લો જન્મમાં કાર્બનની ખાસ કરીને જુનાગઢ ના કેશોદના સ્થિર વિકટ બની કેશોદના ઘેડ પંથકમાં આવેલ અખોદર ગામે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ડેમના દરવાજા ખોલવામાં આવતા સમગ્ર
દેવભૂમિ દ્વારકા પંથક ત્રીજા દિવસે મેઘરાજા ધમરોળી નકશો ભારે વરસાદના કારણે ખંભાળિયા તાલુકા નું થયું જેના સુંદર દ્રશ્ય સામે આવ્યા
ગુજરાતના માથે એકસાથે ચાર સિસ્ટમ સક્રિય છે આ સિસ્ટમ ગુજરાતમાં ભારતીય અધિકારે વરસાદનો ખતરો લઈને આવી છે અંબાલાલ પટેલ ને જણાવ્યું છે કે પુનવર્શું નક્ષત્રને જુલાઈ મહિનાના અંતિમ દિવસોમાં સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે મોજમાં લઈ જેવો વરસાદ પડી શકે છે વીજળીના કડાકા ભડાકાને કારણે ખાસ કરીને પશુઓને મોટી માત્રામાં નુકસાન થશે
ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડવાની હવામાન વિભાગ ની આગાહી છે સૌરાષ્ટ્રના અમુક ભાગોમાંથી ભારે વરસાદની આગાહી છે પોરબંદર રાજકોટ જુનાગઢ જામનગરમાં રેડલટ છે કચ્છ મોરબી સુરેન્દ્રનગર માં ઓરેંજ એલર્ટ બોટાદ અમરેલી ભાવનગરમાં પણ ઓરેન્જ એલર્ટ છે બીજી તરફ સૌરાષ્ટ્રમાં ત્રણ ડેમ છલકાતા હાઈલાઈટ પર મુકાયા છે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 91 થી વધારે તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ પોરબંદરમાં સાત વર્ષ થશે જામનગરના ધોલમાં વીજળી પડતા બે લોકોના મોત થયા છે
23 થી 30 જુલાઈની વચ્ચે પણ રાજ્યમાં ભારતીય અધિકારે વરસાદની આગાહી છે રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં ધોધમાર વરસાદ પડશે દેશના ઉત્તર અને પૂર્વીય ભાગોમાં પણ ધોધમાર વરસાદની આગાહી વ્યક્ત કરી છે અત્યાર સુધીમાં સક્રિય થયેલ સિસ્ટમ જમીન પરથી સક્રિય થઈ છે અંબાલાલ પટેલ બંગાળની ખાડીમાં ચોમાસાની પ્રથમ ડિપ્રેશન સિસ્ટમને લઈને મોટી આગાહી વ્યક્ત કરે છે
આ સિસ્ટમ 18 તારીખે સક્રિય થઈ હતી અને 18 થી 22 તારીખ ની વચ્ચે ગુજરાતમાં સૌથી મોટો વરસાદનો ભારે રાઉન્ડ લઈને આવી શકે છે
ગુજરાતમાં વરસાદનું જોર ઘટવાની અંબાલાલ પટેલ ની આગાહી છે 20 જુલાઈ સુધી રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ રહેશે જોકે દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ રહેવાની શક્યતા છે 20 તારીખ સુધી અમદાવાદ ગાંધીનગરમાં વરસાદી ઝાપટા પડશે 18 થી 20 તારીખ સુધીમાં એક મજબૂત સિસ્ટમ બનવાની શક્યતા છે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદની શક્યતા છે બનાસકાંઠા કચ્છના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે 26 જુલાઈ સુધી ભારે વરસાદ રહેવાની શક્યતા છે
રાજ્યમાં વરસાદને લઈને કેટલાક જિલ્લાઓમાં આજે રેડોલ ટપાવ્યું છે આજે વલસાડ પોરબંદર અને દ્વારકામાં અત્યંત ભારે વરસાદ સાથે આગાહી કરેલી છે તો સુરત નવસારી દમણ અને દાદરા નગર હવેલીમાં આજે ભારતીય અધિકાર વરસાદ થાશે જૂનાગઢ અમરેલી ગીર સોમનાથ ભારે વરસાદ સાથે આગાહી કરેલ છે
વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ ડાંગ અને તાપીમાં ભારે વરસાદ સાથે જાહેર યલો એલર્ટ કરાયું છે કચ્છ રાજકોટ જામનગર અને ભાવનગરમાં ભારે વરસાદ સાથે યલ્લો એલર્ટ જાહેર કરાયું છે બનાસકાંઠા પાટણ મહેસાણા ગાંધીનગર અને ખેડામાં હળવા થી મધ્યમ વરસાદની આગાહી છે આ ઉપરાંત આણંદ અમદાવાદ પંચમહાલ દાહોદ મહીસાગર અમરેલી અને મોરબીમાં રાજપીપ સાથે હળવાથી મધ્યમ વરસાદ ની આગાહી છે