16 જુલાઈ પછી આ જિલ્લા માં ભુક્કા કાઢશે વરસાદ, પરેશ ગોસ્વામી એ કરી આગાહી

ગુજરાતમાં અત્યાર સુધીના મોટાભાગના જિલ્લામાં વરસાદ થઈ ગયો છે. હાલમાં ગુજરાતમાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક મુશળ ધારે વરસાદ થઈ ગયો છે.

8 થી 12 જુલાઈ દરમિયાન ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં વરસાદ એ રાઉન્ડ લઈ લીધું છે, ત્યારે હવે હવામાન નિષ્ણાત પરેશ ગૌસ્વામી દ્વારા વરસાદને લઈને વધુ એક કાર્ય કરવામાં આવી છે.

પરેશ ગોસ્વામી એ કરી આગાહી

પરેશ ગૌસ્વામી નું માનવું છે કે તારીખ 12 જુલાઈ થી 15 જુલાઈ દરમિયાન ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ થઈ શકે છે અને આ વરસાદ સારો અને ધીમીધારે હોઈ શકે છે. તારીખ 15 જુલાઈ સુધીમાં ગુજરાતમાં ભારતથી અતિ ભારે વરસાદ થવાની સંભાવના બહુ જ ઓછી છે. આ દરમિયાન ગુજરાતમાં અને છૂટાછવાયા વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ થશે અને જ્યાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં પણ આ વરસાદ બહુ જ ઓછો પડવાની સંભાવના છે.

આજનું હવામાન કેવું રહેશે: ભારતીય હવામાન વિભાગ આપી ગુજરાત હવામાન વિશે મોટી અપડેટ

16 જુલાઈ પછી આ જિલ્લા માં ભુક્કા કાઢશે વરસાદ

Varsad Ni Aagahi Paresh Goswami: પરેશ ગૌસ્વામી દ્વારા નવી આગાહી કરવામાં આવી છે. જેમાં 16 જુલાઈ પછી ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે.

2024 ના ચોમાસામાં અત્યાર સુધીમાં વરસાદ થયો નથી તેનાથી વધારે વરસાદ 16 જુલાઈ પછી થઈ શકે છે. ગુજરાતના દક્ષિણ ગુજરાત, કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત એટલે કે સમગ્ર ગુજરાતમાં અત્યાર સુધીનું સૌથી વધારે વરસાદ 16 જુલાઈ પછી આવી શકે એવી પરિસ્થિતિ ગૌસ્વામી દ્વારા આગાહી કરવામાં આવી છે. પશ્ચિમ બંગાળમાં એક સિસ્ટમ સક્રિય થઇ છે, જે ગુજરાત સુધી આવી શકે છે અને જેના લીધે 16 જુલાઈ પછી સારો એવો વરસાદ થઈ શકે છે.

16 જુલાઈ પહેલા ગુજરાતમાં બહુ જ ઓછો વરસાદ થશે એવી પરિસ્થિતિ ગૌસ્વામી દ્વારા આગાહી કરવામાં આવી છે.

સારાંશ 

આ લેખમાં અમે તમને પરેશ ગૌસ્વામી દ્વારા 16 જુલાઈ પછી આપવામાં આવેલી આગાહીને સંપૂર્ણ વિગતવાર માહિતી આપી છે તમે વરસાદની આગાહી વિશે વારંવાર અપડેટ કરવા માંગતા હોય તો અમારી આ વેબસાઈટને મુલાકાત લેતા રહો.

Leave a Comment