હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ માટે વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યના તમામ જિલ્લાઓ માં હળવા થી મધ્યમ વરસાદ થઈ શકે છે નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલી તાપી બનાસકાંઠા પાલનપુર માં ભારતીય અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.
હવામાન અને આ જિલ્લામાં જાહેર કર્યું છે ત્યારે હવામાન વિભાગ દ્વારા અમરેલી ભાવનગર પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા ગાંધીનગર અને છોટા ભુજ છોટાઉદેપુરમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે અહીં યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આગામી ત્રણ દિવસ માટે માછીમારોને દરિયો ખેડવાની મનાઈ કરવામાં આવી છે અને દરિયાઈ વિસ્તારમાં તેમજ ખાડાવાળા વિસ્તાર સીધું રહેવાની આપ સૂચના આપવામાં હવામાન વિભાગ રાજ્યમાં આગામી સાત દિવસ ને લઈને વરસાદની આગાહી કરી છે.
Gujarat Rain
સાત દિવસ સુધી સમગ્ર રાજ્યમાં હળવા થી ભારે વરસાદ થઈ શકે છે જોકે કેટલાક જિલ્લાઓમાંથી ભારે વરસાદ અને અતિ ભારે પવન પણ ફૂંકાઈ શકે છે દક્ષિણ ગુજરાતના બધા જ જિલ્લાઓમાં જાહેર કરવામાં આવ્યું છે કેમકે આ બધા જિલ્લાઓમાં આગામી સાત દિવસમાં ભારતીય અઢી ભારે વરસાદ થઈ શકે છે.
ગુજરાતમાં આજનું હવામાન: ગુજરાતના આ જિલ્લા માં ગાજવીજ સાથે વરસાદનું આગમન થશે
ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ થઈ ગયો છે અને આગામી સાત દિવસ સુધીમાં હળવો વરસાદ થઈ શકે છે રાજ્યના ઉત્તર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ભાગોમાં સારો એવો વરસાદ પડી ગયો છે અને ખેડૂતોને ખેતી કરવા માટે જરૂરી વરસાદ પણ થઈ ગયો છે હવે જો વધારે વરસાદ થશે તો અતિવૃષ્ટિ જેવું વાતાવરણ સર્જાઇ શકે છે અને ખેડૂતોને પરેશાની થઈ શકે.
હાલમાં ખેડૂતોએ વાવણી શરૂ કરી દીધી છે જેના લીધે જો વધારે વરસાદ થશે તો ખેડૂતોને ભારે નુકસાન થઈ શકે છે એમનો પાક બગડી શકે છે ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં યેલોટ જાહેર કરવામાં આવ્યું છે જ્યારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લીમાં અતિ ભારે વરસાદની આગાહી પણ આપવામાં આવી છે માટે સૌ સાવધાન રહેવું
સાયક્લોનિક સર્ક્યુલેશનને લઈને હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસમાં ગુજરાતમાં તેમજ અન્ય રાજ્યમાં ભારતીય અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યમાં ચોમાસાની સિઝન અત્યાર સુધીમાં 22.62 ટકા જેટલો વરસાદ વરસી ચુક્યો છે.
સૌરાષ્ટ્રમાં સીઝનનો અત્યાર સુધીનો સૌથી વધુ 30.21% વરસાદ વરસ્યો છે જ્યારે કચ્છ જિલ્લામાં 25.63% વરસાદ વર્ષો છે.
દક્ષિણ ગુજરાતમાં અત્યાર સુધીમાં 25 પણ 44% વરસાદ વર્ષો છે .મધ્ય ગુજરાતના 14.98% વરસાદ પડ્યો છે. જ્યારે અમદાવાદમાં 20.25% જેટલો વરસાદ પડ્યો છે. હાલમાં અમલ દ્વારા 9 જુલાઈ થી 12 જુલાઈ વચ્ચે સારા વરસાદની આગાહી આપવામાં આવી છે આ સમય દરમિયાન રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારતીય અધિકારી વરસાદ થઈ શકે છે