ગુજરાતમાં હાલ ત્રણ સિસ્ટમ છે જેના કારણે રાજ્યમાં ભારતીય અધિકારે વરસાદની આગાહી છે હવામાન વિભાગ પ્રમાણે ગુજરાતમાં પાંચ દિવસ સાથે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે આ સાથે માજી મારો ખેડવા માટેની ચેતવણી આપવામાં આવેલી છે સૌરાષ્ટ્રમાં આજે સવારથી વરસાદ વરસી રહ્યો છે
ગુજરાતના જૂનાગઢ સહિત અનેક જિલ્લાઓમાં મુશળધાર વરસાદ અને પૂરની તબાહી, હવામાન વિભાગે જારી ચેતવણી
હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે આજના હવામાન રાજીના કુલ નવ જિલ્લામાં કાલ સવાર સુધી. રેડ એલર્ટ આપવામાં આવેલું છે જેમાં દ્વારકા પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ રાજકોટ અમરેલી વલસાડ નવસારી સુરત દમણ અને દાદાનગર હવેલી માધ્યમ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓમાં અલગ છે ત્યાં ગાજવી છે થવાની ચેતવણી પણ આપવામાં આવી રહી છે આ સાથે આપણે પ્રમાણે 11 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ આપવામાં આવી રહી છે ગુજરાતના કચ્છ જામનગર મોરબી સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર ભરૂચ નર્મદા છોટાઉદેપુર ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આઇ લવ નો અર્થ છે કે આજે લાવવામાં આવતી ભારે વરસાદની શક્યતા છે દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓમાં એલર્ટ છે ત્યાં ગાજરિત થવાની ચેતવણી પણ આપવામાં આવી છે હવામાન વિભાગના અમદાવાદ આણંદ વડોદરા પંચમહાલ દાહોદમાં યલ્લો લટ આપવામાં આવ્યું છે આ લોટમાં ભારે વરસાદ થવાની શક્યતા છે
ગુજરાતના માથે એકસાથે ચાર સિસ્ટમ સક્રિય છે આ સિસ્ટમ ગુજરાતમાં ભારતીય અધિકારે વરસાદનો ખતરો લઈને આવી છે અંબાલાલ પટેલ ને જણાવ્યું છે કે પુનવર્શું નક્ષત્રને જુલાઈ મહિનાના અંતિમ દિવસોમાં સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે મોજમાં લઈ જેવો વરસાદ પડી શકે છે વીજળીના કડાકા ભડાકાને કારણે ખાસ કરીને પશુઓને મોટી માત્રામાં નુકસાન થશે
ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડવાની હવામાન વિભાગ ની આગાહી છે સૌરાષ્ટ્રના અમુક ભાગોમાંથી ભારે વરસાદની આગાહી છે પોરબંદર રાજકોટ જુનાગઢ જામનગરમાં રેડલટ છે કચ્છ મોરબી સુરેન્દ્રનગર માં ઓરેંજ એલર્ટ બોટાદ અમરેલી ભાવનગરમાં પણ ઓરેન્જ એલર્ટ છે બીજી તરફ સૌરાષ્ટ્રમાં ત્રણ ડેમ છલકાતા હાઈલાઈટ પર મુકાયા છે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 91 થી વધારે તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ પોરબંદરમાં સાત વર્ષ થશે જામનગરના ધોલમાં વીજળી પડતા બે લોકોના મોત થયા છે
20મી તારીખના મેં પ્રમાણે વલસાડ નવસારી સુરત દમણ અને દાદરા નગર હવેલીમાં જ્યારે દેવભૂમિ દ્વારકા પોરબંદર જુનાગઢ અમરેલી રાજકોટમાં છે જ્યારે કચ્છ જામનગર ભાવનગર સાબરકાંઠા અરવલ્લી ભરૂચ નર્મદા તાપી અને ડાંગમાં આપવામાં આવ્યું છે આ ઉપરાંત તમામ જિલ્લાઓમાં કોઈ ચેતવણી આપવામાં આવતી નથી
21 તારીખે જુનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર ભરૂચ સુરત તાપી ડાંગ નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલીમાં ઉપરાંત દ્વારકા પોરબંદર રાજકોટ વડોદરા છોટાઉદેપુર નર્મદા યલો એલેર્ટ આપવામાં આવ્યું છે
22મી તારીખે રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી બોટાદ ભાવનગર સુરેન્દ્રનગર અમદાવાદ ખેડા આણંદ વડોદરા નવસારી વલસાડ દમણ દાદા નગર હવેલીમાં આપવામાં આવ્યું છે આ સાથે મોરબી જામનગર દ્વારકા પોરબંદર ભરૂચ સુરત તાપી ડાંગ નર્મદા છોટાઉદેપુર પંચમહાલ મહીસાગર દાહોદ ગાંધીનગરમાં યલો અલર્ટ આપવામાં આવ્યું છે
23 મી તારીખે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા સુરેન્દ્રનગર બોટાદ ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ ની આગાહી કરવામાં આવેલ છે