રાજ્યમાં આગામી સાત દિવસ વરસાદની હવામાન વિભાગની આગાહી અને જિલ્લાઓમાં રેડ એલર્ટ હવામાન વિભાગ અમદાવાદ સહિત રાજ્યના જિલ્લાઓમાં ભારે વરસાદ વરસવાની આગાહી કરેલ છે આગામી સાત દિવસ દરમિયાન ભારે વરસાદ વરસવાની આગાહી કરેલી છે ગાજવીજ સાથે હળવાથી મધ્ય મ વરસાદની પણ કેટલાક જિલ્લાઓમાં આગાહી કરવામાં આવી છે ajnu havaman weather
હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે હોમાન વિભાગ અમદાવાદ જિલ્લાઓમાં ભારે વરસાદ વરસવાની આગાહી કરેલ છે આગામી સાત દિવસ દરમિયાન ભારે વરસાદ વરસવાની આગાહી કરી છે ગાજવીજ સાથે હળવા થી મધ્યમ વરસાદની પણ કેટલાક જિલ્લાઓમાં આગાહી કરવામાં આવી છે
અતિ ભારે વરસાદ આગામી સપ્તાહ દરમિયાન દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં કરવામાં આવી છે જ્યારે ભારે વરસાદ મધ્યમ અને ઉત્તર ગુજરાતમાં પણ વરસવાની આગાહી કરવામાં આવી છે ઉત્તર ગુજરાતમાં વરસાદની રાહ જોવામાં આવી રહ્યા છે જ્યાં પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે
રાજ્યમાં હજુ ત્રણ દિવસ અધિકારે વરસાદની આગાહી રાજ્ય માથે સાથે બે વરસાદની સિસ્ટમ સક્રિય સર્ક્યુલેશન સક્રિય આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં આગાહી દ્વારકા પોરબંદર ગીર સોમનાથ જુનાગઢ અને દીવમાં રેડ એલર્ટ
રાજ્યમાં વરસાદને લઈને 100માન વિભાગની આગાહીના સમાચાર આવી રહ્યા છે રાજ્યમાં આગામી ત્રણ દિવસ હજી પણ અત્યંત બારે વરસાદની આગાહી છે ચોથા અને પાંચમા દિવસે બારે વરસાદની આગાહી છે હાલમાં ગુજરાતમાં સર્ક્યુલેશન અને સક્રિય થતાં વરસાદની આગાહી છે આવતીકાલથી બે દિવસમાં અમદાવાદ રહેશે સૌરાષ્ટ્ર માં સીઝન નું 38% વરસાદ ચૂક્યો છે પરંતુ ઉત્તર ગુજરાતમાં હાલ 20 થી 59% વરસાદની ઘટ છે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ હજી વરસાદ વરસી રહ્યો છે
અંબાલાલ પટેલે કહ્યું છે આજે ચંદ્રયોગ વાદળોમાં હોય તો વરસાદ સારો થતો હોય છે આજે સવારે રાજ્યમાં વરસાદ થતાં આગામી 24 કલાકમાં રાજ્યમાં ઘણા ભાગોમાં વરસાદ થશે આવતીકાલે સવારે ગાંધીનગર અમદાવાદમાં વરસાદ પડતા બંને જિલ્લાઓમાં પણ સારો વરસાદ રહી શકે છે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં આફતના વરસાદની રાહત મળશે આમ છતાં ઉત્તર સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં ભારે વરસાદ રહેશે 23 જુલાઈ ગ્રહોના યોગને જોતા મધ્ય પ્રદેશમાં ભારે વરસાદ થતા નદીના જળ સ્તર ના વધારો થશે તેમાં ગુજરાતમાં ઘણા ભાગોમાં વરસાદ થશે દક્ષિણ ગુજરાતમાંથી બહાર વરસાદની આગાહી છે 24 25 જુલાઈએ દેશના પશ્ચિમ ભાગમાં વરસાદની આગાહી છે તો બે થી પાંચ ઓગસ્ટ વચ્ચે રાજ્યોમાં સારો વરસાદ રહેશે
તો હવામાન વિભાગની આગાહી પણ આવી ગઈ છે રાજ્યમાં વરસાદને લઈને હોવાનું વિભાગની આગાહી કહે છે તે પણ જાણીયે હવામાન વિભાગની અભિમન્યુ ચૌહાણ કહે છે કે રાજ્યમાં આગામી ત્રણ દિવસ હજી પણ અત્યંત ભારે વરસાદ વરસી શકે છે ચોથા અને પાંચમા દિવસે ભારતીય અધિકારે વરસાદની આગાહી છે હાલ ગુજરાતમાં સર્ક્યુલેશન અને ઓફશોર ટ્રફ સક્રિય થતા વરસાદના યોગ સર્જાય છે દ્વારકા પોરબંદર ગીર સોમનાથ જુનાગઢ દીવ સુરત તાપી નવસારી દમણ અને દાદરા નગર હવેલીમાં આજે રેડોલટ સાથે અત્યંત ભારે વરસાદની આગાહી છે રાજકોટ બોટાદ ભાવનગર ભરૂચ નર્મદા છોટાઉદેપુરમાં આજે ઓરેન્જ એલર્ટ સાથે મારે વરસાદની આગાહી છે આવતીકાલથી બે દિવસ અમદાવાદ રહેશે તો સૌરાષ્ટ્રમાં સિઝન નું આડત્રીસ ટકા વરસાદ વધુ રહ્યો
હવામાન વિભાગ દ્વારા હાલ સવારે 7:00 થી 10:00 વાગ્યા માટેની આગાહી કરાવી હતી જ્યાં હજુ બે દિવસ ગુજરાતમાંથી ભારે વરસાદની આગાહી છે આ વચ્ચે હવામાન આગાહી અંબાલાલ પટેલ ની મોટી આગાહી એવું કહે છે કે દક્ષિણ ગુજરાતમાં ભારતીય અધિકારે વરસાદ આવશે ઉત્તર સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં વરસાદ પડશે આજે અને આવતીકાલે મોટાભાગના વિસ્તારમાં વરસાદ પડશે
જુલાઈના અંતમાં આવશે વરસાદ પશ્ચિમ ભાગોમાં ટફ રેખા છે આહવા ડાંગ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો માં સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં મધ્ય ગુજરાતના ભાગોમાં પૂર્વ ગુજરાતના ભાગોમાં પંચમહાલના ભાગોમાં સાબરકાંઠાના ભાગોમાં ઉત્તર ગુજરાતના મહેસાણા સહિત આસપાસના વિસ્તારમાં અને બનાસકાંઠાના ભાગોમાં અને કચ્છના ભાગોમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે 26 જુલાઈ સુધી રહેવાની શક્યતા જુલાઈના અંત સુધીમાં એક ભારે વહન આવી રહ્યું છે.
હું આશા રાખું છું કે તમને મારો આર્ટીકલ ગમ્યો હશે આવી જ રીતે વિવિધ યોજનાઓ અને ભરતીઓની અને વરસાદ સંબંધિત માહિતી મેળવવા માટે અમારા whatsapp ગ્રુપમાં જોડાયેલ રહો અને અમારી વેબસાઈટ ની મુલાકાત લો