માત્ર 27 મિનિટમાં ચાર્જિંગ થઇ જશે અને 2 દિવસ ચાલશે એ પણ સાવ આટલી કિંમત માં આ ફોન મળી જશે

Vivo V40 5G: શું તમે એક એવો સ્માર્ટફોન શોધી રહ્યા છો જે પ્રીમિયમ ડિઝાઇન, પાવરફુલ પરફોર્મન્સ અને અદ્ભુત કેમેરા ક્વોલિટીને એકસાથે આવે? આ ફોનની મોટી બેટરી અને ઝડપી ચાર્જિંગ તમને દિવસભર યુજ કરી શકો છે. જો તમે સારા ફોટા અને વીડિયો લેવાના શોખીન છો, તો Vivo V40 5Gનું કેમેરા જોરદાર કવોલિટી વાળા ફોટા પડી આપશે. આ આર્ટિકલમાં આપણે આ ફોનની દરેક ખાસિયત વિશે વિગતવાર ચર્ચા કરીશું.

Vivo V40 5G ની બેટરી અને ડિઝાઇન

મિત્રો, Vivo V40 5G એ બેટરી બેકઅપ માટે એકદમ પરફેક્ટ ફોન છે! આ સ્માર્ટફોનમાં 5500mAhની દમદાર બેટરી છે, જે 80Wના ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. એટલે કે, થોડીક જ મિનિટોમાં તમારો ફોન ફૂલ ચાર્જ થઈ જશે. આ ઉપરાંત, આ ફોનનો પ્રીમિયમ ડિઝાઇન લુક તમને ચોક્કસ ગમશે. હાથમાં પકડતાં જ એક અલગ જ આનંદ આવશે!

Infinix Note 40x 5G ફોન બજારમાં થયો લોન્ચ, કિંમત જાણીને ઉડી જશે હોશ

Vivo V40 5G ની ડિસ્પ્લે અને પરફોર્મન્સ

Vivo V40 5G એક પ્રીમિયમ સ્માર્ટફોન છે જેમાં મીડિયાટેક ડાયમંડ સિટી 9200+ પ્રોસેસર આવે છે. આ પ્રોસેસર ગેમિંગ અને મલ્ટીટાસ્કિંગ માટે અત્યંત કાર્યક્ષમ છે. ફોનની 6.78 ઇંચની ફુલ એચડી પ્લસ ડિસ્પ્લે વિઝ્યુઅલ અનુભવને વધારે છે.

Vivo V40 5G ની કિંમત

Vivo V40 5G બે સ્ટોરેજ વિકલ્પો સાથે આવે છે. 8GB રેમ અને 256GB સ્ટોરેજવાળા બેઝ વેરિયન્ટની કિંમત ₹49,999 છે. જો તમને વધુ સ્ટોરેજ અને રેમની જરૂર હોય તો તમે 12GB રેમ અને 512GB સ્ટોરેજવાળો વેરિયન્ટ ₹55,999માં ખરીદી શકો છો.

Leave a Comment