વરસાદ ધબધબાટી બોલાવશે બપોરના એક વાગ્યા સુધી આખા રાજ્યમાં મેઘમહેર થવાની આગાહી

વરસાદ ધબધબાટી બોલાવશે બપોરના એક વાગ્યા સુધી આખા રાજ્યમાં મેઘમહેર થવાની આગાહી ગુજરાત હવામાન વિભાગ દ્વારા વરસાદની ભારે આગાહી જાહેર કરવામાં આવી છે હવે ગુજરાતમાં દરેક જિલ્લામાં વરસાદ બોલાવશે 1:00 વાગ્યા સુધી આગાહી કરવામાં આવી છે રેડ એલર્ટ અને ઓરેન્જ જાહેર કરવામાં આવી છે varsad news live

હવામાન વિભાગ દ્વારા 10 જેટલા જિલ્લાઓમાં એક વાગ્યા સુધી રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે વરસાદ ખૂબ જ પડવાનો છે તેની સંભાવના છે અમદાવાદ ગાંધીનગર સહિત મધ્ય ગુજરાતમાં વરસાદ મોડી રાત સુધી માટે બોલાવશે ભવન દ્વારા દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં કેટલા જિલ્લાઓ છે ત્યાં વરસાદની ભારે આગાહી કરવામાં આવી છે અને હાલ પણ વરસાદ ચાલુ છે

હવામાન વિભાગ વરસાદ માટે કરેલી આગાહી પ્રમાણે રવિવારે કરેલી આ ગઈ હતી જે 26 ઓગસ્ટ વડોદરા ભરૂચ નવસારી સુરત વલસાડ દમણ દાદર નગર હવેલીમાં ખૂબ જ વરસાદ પડ્યો છે અને આ ગુજરાત હવામાન વિભાગ દ્વારા કરેલી આ કઈ સાચી પડી હતી અને સૌરાષ્ટ્ર કચ્છ સિવાય કેટલા જિલ્લા છે ત્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે

સૌરાષ્ટ્રમાં અમરેલી ભાવનગર એવી કેટલા જિલ્લાઓમાં વરસાદની ભારેથી અધિકારી સંભાવના જણાવી છે જેમાં સૌરાષ્ટ્ર કચ્છ બાકી તમામ જિલ્લાઓમાં ઓરેન્જ જાહેર કરવામાં આવ્યું છે

એક વાગ્યા સુધી વરસાદ ભુક્કા કાઢી નાખે તેવી બૂમ પડાવશે અને અનેક જગ્યાએ ઓરેન્જ અને રેડ એલર્ટ જાહેર કરાતા તમામ નાગરિક જનોઈ સાચે રાખી જોઈએ જે આગામી ચેતવણી આપી દીધી છે દ્વારા તો મોડી રાતે મધ્યરાત્રી સુધી વરસાદથી માહોલ ખૂબ જ રહેવાનો છે

Leave a Comment