આગાહી કાર અંબાલાલ પટેલે એવી તો શું આગાહી કરી છે કે જેના લીધે લોકોમાં ફળફળાટ વ્યાપી ગયો છે હવામાન વિભાગ એ પણ એ જ માહિતી આપી છે જે અંબાલાલ પટેલે ઉગાવા આપી હતી જણાવો ગુજરાતના માટે ટોળાઈ રહ્યું છે કયું મોટું સંકટ લખી રાખજો હવે પછી ગુજરાતમાં કયા અને ક્યારે પડી શકે છે ભારે વરસાદ અંબાલાલ ની ભયાનક આગાહી varsad kyare aavse 2024 date
ગુજરાત પર હાલ સંકટના વાદળો ઘેરાઈ રહેલા છે અલબત્ત એમ કહો કે આખું ગુજરાત હાલ મોટા સંકટમાંથી પસાર થઈ રહ્યું છે તો પણ અતિશયોક્તિ નથી કારણ કે આગાહીકાર અંબાલાલ પટેલ ની ભાખેલી ભવિષ્યવાણી સાચી પડી ગઈ છે ગુજરાત પર એક સાથે બે નહીં પણ ત્રણ ત્રણ વરસાદી સિસ્ટમો સક્રિય થઈ ગઈ છે દરિયો તોફાની બન્યો છે અને આ બધાની વચ્ચે ગુજરાત પર ટોળાઈ રહ્યું છે સૌથી મોટું પુર નું સંકટ રાજ્યના નવસારી જિલ્લામાં હાલ પૂરનું સંકટ ટોળાઈ રહ્યું છે જેને કારણે ત્રણ દ્વારા ટીમો ગામે લગાવાય છે ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર દ્વારા ગુજરાતમાં ક્યાક રેડ ક્યાંક ઓરેન્જ ક્યાંક તો યલો અલર્ટ જાહેર કરવામાં આવ્યા છે
ગુજરાતના દક્ષિણ ઝોન માં વરસાદી જોર વચ્ચે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના નવસારી વલસાડ સુરત ભરૂચ સહિતના વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાય છે સૌરાષ્ટ્રના જુનાગઢ અમરેલી અને ભાવનગરના કેટલાક ભાગોમાં ભારતીય અધિકારે વરસાદની આગાહી અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે જામનગરમાં હળવા થી ભારે વરસાદની આગાહી છે તો ઉત્તર સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થઈ શકે છે કચ્છમાં ભારે વરસાદી જામતા આવી શકે છે આગામી સાત દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે
ફરવા ફરવાના શોખીન ગુજરાતીઓ પણ ચેતવાની જરૂર છે રાજસ્થાન ની મજા જવાની ગણતરી હોય તો જેથી જોજો હવે વાતાવરણ વધારે ખરાબ છે રાજસ્થાન ગુજરાતના બોર્ડર વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ઉદયપુર સહિતના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે શામળાજી વિજયનગરમાં ભારે વરસાદની શક્યતા છે રાજસ્થાનના ભાગો જળ ભરાવની સ્થિતિ સર્જાઈ શકે છે રાજસ્થાનમાં સોલંકી ગુજરાતના ભાગોમાં કાળજી રાખવી પડશે
હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં ઓફશોર ટ્રફ અને રાજસ્થાનમાં લો પ્રેસર બંધ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે સાથે જ હમાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ રાજ્યના કેટલાક ભાગોમાં પૂર્ણ સ્થિતિ સર્જાશે તેવી ભવિષ્યવાણી કરી છે
ગુજરાતમાં જે સાર્વત્રિક વરસાદની આગાહી નવસારી વલસાડ દમણ માં અતિભારે વરસાદની આગાહી નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપીમાં ભારે વરસાદની આગાહી અમદાવાદ ગાંધીનગર ખેડામાં ભારે વરસાદની આગાહી નડિયાદ જુનાગઢ અમરેલીમાં ભારે વરસાદના શક્યતા ભાવનગર પોરબંદર દ્વારકામાં ભારે વરસાદની આગાહી બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મધ્યમ વરસાદની આગાહી આગામી મહેસાણા પાટણમાં પણ મધ્યમ વરસાદની આગાહી રાજ્યના અન્ય જિલ્લામાં હળવા થી અતિભારે વરસાદની આગાહી
આગાહી કાર અંબાલાલ પટેલ ના જણાવ્યા અનુસાર તારીખ 12 13 14 અને 15 માં ઉત્તર ગુજરાતના ભાગોમાં લો પ્રેશર સિસ્ટમ બનશે બીજી તરફ બંગાળના ઉપસાગર ની સિસ્ટમની અસર 17 ઓગસ્ટ બાદ થશે જ્યારે 26 ઓગસ્ટ સિસ્ટમ બનશે જે સિસ્ટમ ડિપ્રેશન માં ફેરવાશે આ સિસ્ટમને કારણે ગુજરાતમાં લગભગ 28 તારીખ સુધી વરસાદ વરસસે
આગાહી કાર અંબાલાલ પટેલે કહ્યું છે કે હાલ ગુજરાત પર ટોળાઈ રહ્યું છે વિનાશકપુરનું સંકટ કારણ કે ગુજરાતના માથે એક બે નહીં પણ ત્રણ ત્રણ પાવરફુલ વરસાદની સિસ્ટમ સક્રિય થશે જેને કારણે ચારે બાજુથી તૂટી પડશે વરસાદ ભૌગોલિક સ્થિતિના કારણે દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા છે બે ઓગસ્ટ થી પાંચ ઓગસ્ટ વચ્ચે દેશના પશ્ચિમ વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા છે 6 ઓગસ્ટ મધ્યપ્રદેશમાં ભારે વરસાદ પડશે જેની અસર ગુજરાતમાં પણ થશે
આગાહીકાર અંબાલાલ પટેલે કહ્યું છે 8 9 10 ઓગસ્ટ મુંબઈ મહારાષ્ટ્રમાં ભારે વરસાદ થશે 11 12 ઓગસ્ટ ગુજરાતમાં ભારે વરસાદ રહેશે દક્ષિણ ગુજરાતની નદીઓમાં પુર આવવાની શક્યતા છે તો દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થવાની શક્યતા છે 23 ઓગસ્ટ થી વરસાદી જાગતા પડવાની શક્યતા છે બે સપ્ટેમ્બર થી 7 સપ્ટેમ્બર સુધીમાં ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં સારો વરસાદ પડવાની શક્યતા છે
ગુજરાતમાં વરસાદને લઈને હોવાનું વિભાગે આજે પણ લેટેસ્ટ આગાહી કરેલ છે જેમાં ચાર જિલ્લામાં રેડ એલર્ટ અપાયું છે તો પાંચ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે
ગુજરાતમાં વરસાદની હેલી જોવા મળી રહી છે નદી તળાવ ડેમોમાં નવા નીર જોવા મળી રહ્યા છે દક્ષિણ ગુજરાતમાં વલસાડ સહિતના જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે તાપી જિલ્લામાં પણ નદી બે કાંઠે થઈ ગઈ છે તો ઉપરવાસમાં ભારે વરસાદ નદીઓ ભયજનક સપાટી વટવાતા નીચા વાળા વિસ્તારમાં રહેતા લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી છે તો અનેક રસ્તાઓ બંધ થતાં અનેક ગામ સંપર્ક વિહોણા બન્યા છે આ બધા વચ્ચે હવામાન વિભાગે ચાર જિલ્લામાં રેડ એલર્ટ પાંચ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે
હવામાન વિભાગ દ્વારા આજની તાજેતરની આગાહી અનુસાર આજે ચાર જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જેમાં બનાસકાંઠા સાબરકાંઠા વલસાડ નવસારી તથા દમણ અને દાદર નગર હવેલી નો સમાવેશ થાય છે તો પાંચ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ભારતીય અધિકારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં પાટણ મહેસાણા સુરત તાપી અને ડાંગ નો સમાવેશ થાય છે આ સિવાય અમરેલી ભાવનગર અમદાવાદ ગાંધીનગર અરવલ્લી ખેડા મહીસાગર આણંદ વડોદરા પંચમહાલ દાહોદ ભરૂચ નર્મદા અને છોટાઉદેપુર નો સમાવેશ થાય છે
હવામાન વિભાગ દ્વારા આવતી કાલ સોમવાર ની આગાહી ની વાત કરીએ તો રાજ્યમાં મોટાભાગના જિલ્લામાં વરસાદનું જોર ઓછું જોવા મળી રહ્યું છે હવામાન વિભાગે સોમવારે નવસારી અને વલસાડ જિલ્લામા ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યો છે જેથી આ જિલ્લામાં અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે તો ભરૂચ સુરત તાપી નર્મદા અને ડાંગી જિલ્લામાં છુટા છવાયા સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે જેથી આ જિલ્લામાં અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે તો ભરૂચ સુરત તાપી નર્મદા અને ડાંગી જિલ્લામાં છુટા છવાયા સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે