યુનિફાઇડ પેન્શન સ્કીમ યુપીએસ યુનિયન કેબિનેટ શનિવારે યુનિફાઇડ પેન્શન સ્કીમ ને મંજૂરી આપી છે આ યોજનાના પાંચ મુખ્ય લાભો તેમાં એશ્યોર્ડ પેન્શન એષ્યોર્ડ ફેમેલી પેન્શન ન્યૂનતમ પેન્શન સાથે ઇન્ડેકસેશન સિવાયની વધારાની ચુકવણી નો સમાવેશ થાય છે
કેન્દ્રીય કર્મચારીઓને મોદી સરકારે મોટી ભેટ આપી છે શનિવારે મળેલી કેબિનેટ ની બેઠકમાં સરકારી પેન્શન સ્કીમને મંજૂરી આપી દીધી છે આ યોજના હેઠળ કેન્દ્રીય કર્મચારીઓને ઓછામાં ઓછા ૨૫ વર્ષ સુધી કામ કરશે તો તેમના મૂળ પગારના 50% પેન્શન મળશે આ સાથે કર્મચારીઓ પાસે એનપીએસ અને યુપીએસ વચ્ચે પસંદ કરવાનો વિકલ્પ હશે
કેબિનેટ બેઠકમાં લેવાયેલ નિર્ણય અંગે માહિતી આપતા કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવ ને જણાવ્યું હતું કે સરકારી કર્મચારીઓ દેશભરમાં સમાજની સેવા કરે છે સરકારી કર્મચારીઓ ખૂબ મોટું યોગદાન આપે છે આવી સ્થિતિમાં સરકાર નેશનલ પેન્શન સિસ્ટમ હેઠળ 23 લાખ સરકારી કર્મચારીઓને પગારના 50% પેન્શન તરીકે આપવાની મંજૂરી આપી છે
મોદી કેબિનેટેડ યુનિફાઇડ પેન્શન સ્કીમને મંજૂરી આપી છે આમાં સરકારી કર્મચારીઓને તેમના છેલ્લા પગારના લગભગ 50% પેન્શન તરીકે માણસો શનિવારે મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આ માહિતી આપેલી છે વૈષ્ણવ કહ્યું આજે કેન્દ્રીય કેબિનેટેડ સરકારી કર્મચારીઓ માટે યુનિફાઇડ પેન્શન સ્કીમ ને મંજૂરી આપે છે 50% ખાતરીપૂર્વકનું પેન્શન આ યોજનાનો પ્રથમ આધાર સ્તંભ છે બીજા આધાર સ્તંભ કુટુંબ પેન્શનની ખાતરી કરવામાં આવશે લગભગ 23 લાખ કેન્દ્ર સરકાર કર્મચારીઓને સંકલિત પેન્શન યોજના નો લાભ મળશે કર્મચારીઓ પાસે એનપીએસ અને યુપીએસ વચ્ચે પસંદગી કરવાનો વિકલ્પ હશે
આ યોજનાના પાંચ સ્તંભ છે
અશ્વિની વૈષ્ણવે કહ્યું કે અમે વિશ્વની પેન્શન યોજનાઓ જોઈ અને નિષ્ણાતોની સલાહ લીધી તે પછી ભારતની અર્થવ્યવસ્થાને ધ્યાનમાં રાખીને વિકૃત પેન્શન યોજના નું સૂચન કરવામાં આવ્યું હતું આજે પીએમ મોદીની અધ્યક્ષમતા મા કેન્દ્રીય કેબિનેટે આ યોજનાને મંજૂરી આપી દીધી છે આગામી સમયમાં આ યોજના લાગુ કરવામાં આવશે તેમણે કહ્યું હતું કે આ યોજનાના પાંચ સ્તંભ છે તેમણે કહ્યું કર્મચારીઓની સૌથી મોટી વાત એ હતી કે તેઓ ખાતરી પૂર્વકનું પેન્શન જોઈએ છે આ વ્યાજબી માંગ હતી આ માંગ પર સંપૂર્ણ સંશોધન કર્યા પછી અમે એક પ્રક્રિયા સાથે આ યોજનામાં 50% ખાતરીપૂર્વકનું પેન્શન લાવ્યા છીએ
તમને કેટલું પેન્શન મળશે?
વૈષ્ણવ ને કહ્યું આ રકમ નિવૃત્તિ પહેલા ના 12 મહિનાના સરેરાશ મૂળભૂત પગારના 50% મળશે આ પેન્શન માટેની સેવા લાયકાત વર્ષની રહેશે એટલે કે જે કર્મચારી 25 વર્ષ સુધી સેવા આપે છે તે આ નિશ્ચિત મેન્શન મેળવી શકે છે જો સેવા 25 વર્ષથી ઓછી અને દસ વર્ષથી વધુ હોય તો તેને સેવાના પ્રમાણમાં પેન્શન મળશે
કર્મચારીના મૃત્યુ પર કૌટુંબિક પેન્શન
શું કર્મચારીનું મૃત્યુ થાય છે તો ફેમિલી પેન્શન પરિવારોને ઘણી મદદ કરે છે વૈષ્ણવે કહ્યું હતું કે આ યોજનામાં બીજો આધાર પારિવારિક પેન્શનની ખાતરી કરે છે મૃતક કર્મચારી ની પત્ની અથવા પત્નીને કોઈપણ કર્મચારીના મૃત્યુ પહેલા 60% પેન્શન મળે છે
લઘુતમ પેન્શન ની જોગવાઈઓ
આ યોજનાનો ત્રીજો આધાર સ્તંભ પેન્સ અને ખાતે કરે છે કે ઘણી વખત કર્મચારીની સેવા ઓછી હોય છે અને સેવા દરમિયાન કરેલા યોગદાનની રકમ પેન્શનમાં પુરતી રકમ અપાતી નથી કેન્દ્ર સરકારના કર્મચારીઓમાં પણ આ એક મોટો મુદ્દો હતો તેથી આ યોજનામાં દર મહિને દસ હજાર રૂપિયાના નિશ્ચિત લઘુત્તમ પેન્શન ની જોગવાઈ કરવામાં આવે છે આજની તારીખે ઉપલબ્ધ મોંઘવારીની રાહત દરે મહિને રૂપે 15000 છે
ફુગાવા સાથે અનુક્રમણિકા
આ યોજનાનો ચોથો આધાર સ્તંભ ફુગાવા સાથે ઇન્ડેક્સેશન છે જેવી રીતે કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગારમાં મોંઘવારી ભથ્થું હોય છે તે જ સૂચકાંક નો ઉપયોગ કરીને ફુગાવા સૂચકાંક ત્રણેય પર કરવામાં આવશે એષ્યોર્ડ પેન્શન ફેમેલી પેન્શન અને મિનિમમ પેન્શન એ જ પેટન પર એટલે કે પેન્શનમાં ફુગાવો ને ધ્યાનમાં લેવામાં આવશે
ગ્રેચ્યુટી સિવાય વધારાની ચુકવણી
આ યોજનાનો પાંચમો સ્તંભ નિવૃત્તિ પર ગ્રેચ્યુઈટી ઉપરાંત એક સાથે ચુકવણી છે દરેક છ મહિનાની સેવા માટે માસિક પગાર ની એક થી 10 ની રકમ નિવૃત્તિ તારીખે આપવામાં આવશે આ ચુકવણીની ખાતરીપૂર્વકની પેન્શનની રકમમાં ઘટાડો થશે નહીં
યોજનાનો બોજ કર્મચારીઓ પર નહીં પડે
વૈષ્ણવે કહ્યું કે આ યોજનાથી કેન્દ્ર સરકારના 23 લાખ કર્મચારીઓને ફાયદો થશે જો કર્મચારી ઈચ્છે તો એનપીએસ માં રહેવાનું વિકલ્પો હશે જો રાજ્ય સરકારો આ માળખાનો ઉપયોગ કરવા માંગે છે તો તેઓ આમ કરી શકે છે જો રાજ્ય સરકારના કર્મચારીઓ પણ આમાં જોડાઈ તો લગભગ 90 લાખ કર્મચારીઓને આ યોજનાનો લાભ મળશે સૌથી મહત્વની વાત એ છે આ યોજનાથી કર્મચારીઓ પર બોજ નહીં પડે