PF ખાતામાંથી તમને કેટલું પેન્શન મળશે, અહીં જાણો સંપૂર્ણ ગણતરી

સંગઠિત ક્ષેત્રમાં કામ કરતા મોટાભાગના કર્મચારી એમ્પ્લોય પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશનના સભ્યો છે ઇપીએફ ગ્રાહક હોવાનો અર્થ એ છે કે તમારી પાસે ઇપીએફ ખાતું પણ હશે તમારા એમ્પ્લોયર બેઝિક સેલેરીના આધારે પ્રોવિડન્ટ ફંડમાં પગારના 12% યોગદાન આપતા સામાન્ય રીતે લોકો ઈપીએફના નાણાને એટલે ગંભીરતાથી લેતા નથી પરંતુ જે પૈસા કપાય છે તે રિટાયરમેન્ટ સુધી રાખવામાં આવે … Read more