Gujarat Rain forecast: સાચવજો! આજે બપોરે એક વાગ્યા સુધીમાં આ ત્રણ જિલ્લામાં છે ભારે વરસાદની આગાહી

Gujarat Rain forecast:મેઘરાજાની ગુજરાતમાં એન્ટ્રી થઈ ચૂકી છે ગુજરાત રાજ્યના અનેક જિલ્લાઓમાં છૂટો છવાયો વરસાદ થઈ રહ્યો છે જેમ કે સૌરાષ્ટ્ર હોય કે પછી અમદાવાદ ગુજરાતના અમુક જિલ્લાઓમાં હજુ વરસાદ બાકી છે પરંતુ હવામાન વિભાગ તરફથી ત્રણ જિલ્લાઓ માટે વરસાદની શક્યતા વધુ દેખાઈ રહી છે.વરસાદની કાગડોળે રાહ જોતા ખેડૂત મિત્રો માટે વરસાદની આગાહીને લઈને સારા … Read more