સુપ્રીમ કોર્ટ ભરતી સુપ્રીમ કોર્ટમાં 10 મુ પાસ માટે સારી નોકરી માસિક પગાર મજબૂત છે

ભારતની સર્વોચ્ચ અદાલતમાં સરકારી નોકરી મેળવવાની સુવર્ણ તક આવી ગઈ છે તાજેતરમાં સુપ્રીમ કોર્ટ વેબસાઈટ પર જુનિયર કોર્ટ એટેડેન્ટ ની ભરતી માટેની સૂચના બહાર પાડી છે જોકે આ ખાલી જગ્યા માટે અરજી કરવાની પ્રક્રિયા હજુ શરૂ થઈ નથી. લાઈક ઉમેદવાર આ ભરતી માટે 23 ઓગસ્ટ 2024 થી છેલ્લી તારીખ 12 સપ્ટેમ્બર 2024 સુધી ફોર્મ ભરી શકે છે SCI Junior Court Attendant Recruitment 2024

SCI કોર્ટ એટેન્ડન્ટ ભરતી ખાલી જગ્યાની વિગતો

  • સુપ્રીમ કોર્ટમાં જુનિયર કોડ એટેન્ડન્ટ ની આ ખાલી જગ્યા રસોઈ ક્ષેત્ર માટે લેવામાં આવે છે
  • જુનિયર એટેન્ડન્ટ માટે 80 જગ્યા ઉપર ભરતી કરવામાં આવશે

SCI કોર્ટ એટેન્ડન્ટ ભરતી લાયકાત

જુનિયર કોર્ટ એટેન્ડન્ટ ભરતી ના પદ માટે અરજી કરનાર ઉમેદવારે માન્ય બોર્ડમાંથી 10 પાસ કરેલ હોવું જોઈએ ઉપરાંત તમે પાસે એક વર્ષનો રસોઈ કળા નું ડિપ્લોમા અને પ્રતીક હોટલ અથવા રેસ્ટોરન્ટ અથવા સરકારી વિભાગ વગેરેમાં ત્રણ વર્ષનો અનુભવ હોવો જોઈએ

10 મુ પાસ કોર્ટ માં લોકોને નો પગાર અને વય મર્યાદા

લઘુત્તમ વય મર્યાદા

18 વર્ષ અને મહત્તમ 27 વર્ષ નક્કી કરવામાં આવી છે ઉંમરની ગણતરી એક ઓગસ્ટ 2024 ના રોજ કરવામાં આવશે આરક્ષિત વર્ગ ને ઉચ્ચ વય માં છૂટછાટ આપવામાં આવશે
પગાર ધોરણ

3 મૂળભૂત પગાર રૂપિયા 21,704 એ અને અન્ય બધા સહિતનો પગાર લગભગ રૂપિયા 46210 પ્રતિ માસ હશે.
અરજી ફી
જનરલ OBC, EWS ઉમેદવારોએ 400 રૂપિયા ની અરજી ફી ચૂકવી પડશે જ્યારે અનુસૂચિત જનજાતિ માટે રૂપિયા 200 અરજી ફી નથી કરવામાં આવી છે

SCI Junior Court Attendant Recruitment 2024 પસંદગી પ્રક્રિયા

  • લેખિત પરીક્ષા કૌશલ્ય કસોટી અને ઇન્ટરવ્યૂ રાખવામાં આવેલ છે
  • SCI કોર્ટ એટેન્ડન્ટ કુકિંગ ભરતી માટે અરજી કરનારા ઉમેદવાર ની પસંદગી લેખિત પરીક્ષા પ્રેક્ટીકલ ટ્રેડ રસોઈ સ્કીલ ટેસ્ટ ડોક્યુમેન્ટ વેરીફીકેશન અને મેડિકલ એક્ઝામિનેશન ના આધારે કરવામાં આવશે કુલ 200 માર્ક માટે પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે ઉમેદવારો માટે પસંદગી પ્રક્રિયાના દરેક તબક્કામાં ઓછામાં ઓછા 60% ગુણ પ્રાપ્ત કરવાના રહેશે
  • લેખિત પરીક્ષા 100 ગુણ
  • રસોઈમાં પ્રેક્ટીકલ ટ્રેડ સ્કીલ ટેસ્ટ 70 ગુણ
  • ઇન્ટરવ્યૂ 30 માર્ક
  • દસ્તાવેજ ચકાસણી
  • તબીબી પરીક્ષા

SCI કોર્ટ એટેન્ડન્ટ ભરતી પેપર પેટર્ન

  • સુપ્રીમ કોર્ટની લેખિત પરીક્ષા 90 મિનિટ એટલે કે દોઢ કલાકની રહેશે જેમાં જનરલ નોલેજ અને કુકિંગમાં બહુ જ પસંદગીના પ્રશ્નો પૂછવામાં આવશે આ પરીક્ષા 100 ગુણની હશે જેમાં કોઈ પણ પ્રકારનું નેગેટિવ માર્કિંગ રહેશે લેખિત પરીક્ષા 16 રાજ્યોમાં 17 પરીક્ષા કેન્દ્ર પર લેવામાં આવશે ભરતી સંમંદિત કોઈપણ અન્ય માહિતી માટે ઉમેદવાર સુપ્રીમ કોર્ટની સતાવાર વેબસાઈટ ની મુલાકાત લઈ શકે છે
  • SCI કોર્ટ એટેન્ડન્ટ ની પરીક્ષા ઓનલાઈન સોફ્ટવેર આયોજિત કરવામાં આવી છે
  • પરીક્ષાના તમામ પ્રશ્નો ઉદ્દેશ્ય અને બહુવિધ પસંદગીના હશે
  • લેખિત પરીક્ષામાં વિવિધ વિષયોમાંથી કુલ 100 વર્ષનું પૂછવામાં આવશે
  • SCI JCA લેખિત પરીક્ષા કુલ 100 ગુણની હશે જેમાં દરેક પ્રશ્ન માટે એક માર્ક નક્કી કરવામાં આવ્યું છે
  • પરીક્ષામાં ખોટા જવાબ નથી આમાં કોઈ નેગેટિવ માર્કિંગ કરવામાં આવશે નહીં આવી સ્થિતિમાં ઉમેદવાર કોઈ પણ સમસ્યા વિના તમામ પ્રશ્નો હલ કરી શકે છે
  • લેખિત પરીક્ષામાં બે જુદા જુદા વિષયમાંથી પ્રશ્ન પૂછવામાં આવશે પ્રથમ ભાગમાં સામાન્ય જ્ઞાનનો સમાવેશ થાય છે અને બીજા ભાગમાં રસોઈ કૌશલ્ય ને લગતા વિષયનો સમાવેશ થાય છે
  • SCI કોર્ટ એટેન્ડન્ટ ની પસંદગી પ્રક્રિયામાં લાયક બનવા માટે ઉમેદવાર એ લેખિત પરીક્ષા પ્રાયોગિક કસોટી અને ઇન્ટરવ્યૂના દરેક તબક્કામાં ઓછામાં ઓછા 60 ટકા ગુણ પ્રાપ્ત કરવા જરૂરી છે
  • પ્રથમ બે તબક્કામાં લાયકાત ધરાવતો ઉમેદવારને ઇન્ટરવ્યૂમાં બોલાવવામાં આવશે ઇન્ટરવ્યૂ 30 માર્ક નું લેવામાં આવશે

SCI Junior Court Attendant Recruitment 2024 જરૂરી દસ્તાવેજો

  • આધારકાર્ડ
  • ધોરણ 10 ની માર્કશીટ
  • એક વર્ષ કુકિંગ ડિપ્લોમા
  • ત્રણ વર્ષ રસોઈ નો અનુભવ પ્રમાણપત્ર
  • જાતિ પ્રમાણપત્ર
  • પાસપોર્ટ સાઇઝ નો ફોટો
  • મોબાઈલ નંબર
  • ઇ-મેલ આઇડી
  • સહી

SCI કોર્ટ એટેન્ડન્ટ ભરતી ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?

  • સૌપ્રથમ ભરતીની સુપ્રીમ કોર્ટની વેબસાઈટ પર જાઓ અને હોમ પેજ પર ત્રણ લાઈનના મેનુના વિકલ્પ પર ક્લિક કરો
  • મેનુ પર ગયા પછી નોટિસ વિકલ્પ પર ક્લિક કરો અને ભરતી પર ક્લિક કરો
  • હવે તમે સ્ક્રીન પર કોર્ટની સરકારી નોકરીઓની સૂચિ જોશો આમાં તમારે જુનિયર કોર્ટ એટેન્ડન્ટ ભરતી માટે એપ્લાય ઓનલાઈન વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે
  • નવા વપરાશ કરતા તરીકે નોંધણી કરાવવા માટે નવી નોંધણી વિકલ્પ પર ક્લિક કરો અને જરૂરી માહિતી દાખલ કરો અને ઓટીપી ચકાસણી કરીને નોંધણી પ્રક્રિયા પૂર્ણ કરો
  • આ પછી નોંધણી નંબર પાસવર્ડ અને કેપ્ચા કોડ દાખલ કરો અને login પર ક્લિક કરો
  • જુનિયર કોર્ટ એટેન્ડન્ટ કુકિંગ ઓનલાઇન ફોર્મ માં વ્યક્તિગત અને શૈક્ષણિક લાયકાત સબંધિત માહિતી દાખલ કરો અને ચાલુ રાખો બટન પર ક્લિક કરો
  • જુનિયર કોર્ટ એટેન્ડન્ટ ભરતી માટે જરૂરી દસ્તાવેજો સ્કેન કરો અને અરજી ફોર્મમાં અપલોડ કરો
  • પાસપોર્ટ સાઇઝ નો નવો ફોટોગ્રાફ અને સ્કેન કરો તેને એપ્લિકેશન ફોર્મમાં અપલોડ કરો અને ચાલુ રાખો બટન પર ક્લિક કરો
  • ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ નેટબેન્કિંગ આલ્ફા યુપીઆઈડી જેવા કોઈપણ નિર્ધારિત દ્વારા ઓનલાઈન એપ્લિકેશન ઓનલાઈન ચૂકવણી કરો અને સબમિટ બટન પર ક્લિક કરો
  • પસંદગી પ્રક્રિયામાં ભાવે ઉપયોગ માટે સુપ્રીમ કોર્ટના જુનિયર કોર્ટ એટેન્ડન્ટ ફોર્મની પ્રિન્ટ આઉટલો

Leave a Comment